Gujarat Board

CBSE

  • CBSE બોર્ડ પરીક્ષા ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
  • CBSE એ જુલાઈમાં થનારી બોર્ડ પરીક્ષા રદ કરી છે.
  • વૈશ્વિક મહામારી કોરોનાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • દેશભરમાં covid -19 ના કેસ સતત વઘતા જ જાય છે.
  • 1 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન લેવાનારી પરીક્ષાઓને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોને ધ્યાને લેતાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે CBSE એ ધોરણ-10 અને ધોરણ-12ની જુલાઈમાં લેવાનારી પરીક્ષા રદ કરી દીધી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024