Hashish
- અરબી સમુદ્રના કાંઠે તણાઈને આવતા ચરસ (Hashish) ના પેકેટો મળવાનો સિલસિલો ચાલતો જ રહે છે.
- તો ગુરુવારે અરબી સમુદ્રના કચ્છ કાંઠે તણાઈને આવેલા ચરસના પેકેટો મળ્યા હતા.
- સર્ચ ઓપરેશનમાં વિવિધ એજન્સીઓને રૂ. ૬૯ લાખની કિંમતના વધુ ૪૬ પેકેટ મળી આવ્યા હતા.
- જો કે આ પેકેટો પણ અગાઉના પેકેટો પૈકીના હોવાનું જાણવા મળે છે.
- તેમજ બીજી તરફ હવે પાકિસ્તાની કનેક્શન સામે આવતું હોય તો તપાસની ગંભીરતા પણ વધી રહી છે.
- ગુરુવારે સવાર થી સાંજ સુધી ચાલેલા સર્ચમાં કોરીક્રીક વિસ્તારમાંથી બીએસએફને ચરસના ૨૦ પેકેટ મળ્યા હતા.
- જખૌ દરિયાઈ વિસ્તારમાંથી કોસ્ટગાર્ડને ૨૧ ચરસ (Hashish) ના પેકેટો મળી આવ્યા હતા.
- તો એમટીએફને 5 પેકેટ હાથ લાગ્યા હતા.
- તેમજ પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવતું નથી.
- હાલ બોટ અને FFC પર ધ્યાન કેન્દ્રીત કરી તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
- Cyber attack : ચીની હેકરોએ 5 દિવસમાં ભારત પર 40,000 સાયબર એટેકનો કર્યો પ્રયાસ
- FIFA U-17 વુમન ફૂટબોલ વર્લ્ડ કપ અમદાવાદમાં યોજાશે : CM રૂપાણી
- Mexico : 4.4 ની તીવ્રતાના ભૂકંપથી સેંકડો ઘરોને નુકસાન
- આજથી ત્રણેક માસ પહેલાં ચરસ (Hashish) નો જથ્થા લઈ નીકળેલી બોટ પર ચોક્કસ ફાયરિંગ થયું હતું,
- પરંતુ કઈ જગ્યાએ થયું તેના વિશે પણ મતમતાંતરો છે.
- બોટ ખરેખર ક્યાંની હતી તેની પણ બે બાબતો છે.
- પાકિસ્તાનની જળ સીમામાં તેના પર ફાયરિંગ થતાં તે બોટ ડૂબી ગઈ હતી.
- ભારે ભરતીમાં ચરસના પેકેટો અહીં આવે છે તે જોતાં ભારતીય જળસીમાની નજીક ડૂબેલી બોટ હોવી જોઈએ.
- ચરસ (Hashish) ના ડબલ કોટેડ પેકેટો જે બોરીઓમાં પેક થઈને આવે છે તે ફર્ટિલાઈઝર ખાતરની પોલિથીન બેગ છે.
- પચીસ પેકેટો એક બોરીમાં રાખી તેને વ્યવસ્થિત રીતે પેક કરેલા હોય છે.
- FFC એટલે કે, ફોજી ફર્ટિલાઈઝર કંપની ત્રણ દેશમાં ખાતરનું ઉત્પાદન કરતી હોવાનું જાણવા મળે છે.
- ઈરાન, અફઘાન અને પાકિસ્તાનમાં તેનું ઉત્પાદન થાય છે.
- VISA : ટ્રમ્પના ઓર્ડરથી આ 7 વીઝા કેટેગરીને પડશે મોટી અસર,જાણો
- Valley Bridge : ચીન સરહદને જોડતો મિલમ ઘાટીનો વેલી બ્રિજ થયો ધરાશાયી
- Meteorological Department : આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદ
- Election: મહાપાલિકાઓની ચૂંટણી ડિસેમ્બરના બદલે આ મહિનામાં થઈ શકે, જાણો વિગત
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News