Fair & Lovely L’Oreal Group
- દુનિયાભરમાં અશ્વેત લોકો સાથે ભેદભાવને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી છે.
- અમેરિકી આફ્રિકી સમુદાયના અશ્વેત જોર્જ ફ્લાયડની મોત બાદ દુનિયાભરમાં રંગભેદને લઈ જબરદસ્ત વિવાદ સર્જાયો છે.
- યુનિલિવરે જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તે તેની લોકપ્રિય બ્રાન્ડ ‘ફેર એન્ડ લવલી’ (Fair & Lovely) પરથી ‘ફેર’ (Fair) શબ્દને દૂર કરશે.
- તમને જણાવી દઈએ કે જાતિવાદી અને રંગભેદ સામે વધતી જતી અવાજો વચ્ચે ત્વચાને શ્વેત બનાવવાનો દાવો કરતી કોસ્મેટિક્સ કંપનીઓ દબાણ હેઠળ છે,
- તેથી એવા સમયમાં આ મહત્વપૂર્ણ બની જાય છે.
- અમેરિકામાં ‘બ્લેક લાઇવ્સ મેટર’ આંદોલન ઘણા દેશોમાં ફેલાયેલું છે.
- અમેરિકામાં રંગભેદને લઈને તો હિંસા પણ ભડકી. જો કે હવે આ ચર્ચામાં બ્યુટી પ્રોડક્ટ કંપનીઓ લોકોના નિશાને આવી રહી છે.
- તેથી હવે બ્યુટી પ્રોડક્ટ્સ બનાવતી ફ્રેન્ચ કંપની લોરિયલ ગ્રૂપે (L’Oreal Group) શુક્રવારે કહ્યું કે તે તેની ત્વચા જાળવણી પ્રોડક્ટમાંથી કાળા, ગોરા અને લાઇટ જેવા શબ્દોને દૂર કરશે.
- Coca Cola એ શા-માટે રોકી દુનિયાભરમાં જાહેરાતો? જાણો
- Visa work permit આપવાને બહાને કરાઈ 5 લાખની છેતરપિંડી
- મીડિયા રિપોર્ટ મુજબ L’Oreal Group તરફથી જાહેર કરેલ નિવેદનમાં કહ્યું કે લોરિયલ ગ્રુપ ત્વચાના રંગ બદલવા વાળા પ્રોડક્ટ્સને લઈ ઉઠી રહેલા વાંધાઓનો સ્વીકાર કરે છે.
- આ સાથે, કંપની ત્વચા સંબંધિત તમામ ઉત્પાદનોમાંથી સફેદ, શ્વેત, લાઇટ વગેરે શબ્દોને દૂર કરવાનું નક્કી કર્યું છે.
- ઘણી બધી કંપનીઓ પણ આ પ્રકારના પગલા લઈ રહી છે.
- મીડિયા રિપોર્ટ મુજબ આ પહેલા અમેરિકાની એફએમસીજી કંપની જ્હોનસન એન્ડ જ્હોનસને પણ ત્વચાને શ્વેત બનાવવા વાળી ક્રિમના ભારત સહિત દુનિયાભરમાં વેચાણ પર રોક લગાવી છે.
- આ કારણસર Fair & Lovely અને L’Oreal Group એ એવો નિર્ણય કર્યો છે.
- Congress ના આટલા પૂર્વ ધારાસભ્યો આજે BJP માં જોડાશે, જાણો
- Ration Card હવે ઘરે બેઠા કરો Update એકદમ સરળ રીતે
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News