PF

  • PF (પીએફ) પરના જાહેર કરાયેલા વ્યાજદરમાં ઘટાડો કરવાની વિચારણા થઇ રહી છે.
  • કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO (ઇપીએફઓ) ફરી એક વાર PF (પીએફ) પરના વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે.
  • નાણાકીય વર્ષ 2018-19માં PF (પીએફ) પરનો વ્યાજદર 8.65% હતો.
  • જેને 2019-20 માટે માર્ચમાં ઘટાડીને 8.50% કરાયો હતો.
  • EPFO (ઇપીએફઓ) દ્વારા આ વિચારણા કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે રોકાણો પર વળતર સતત ઘટી રહ્યું છે.
  • તેની સાથે જ રોકડનો પ્રવાહ પણ ઘટ્યો છે.
  • તેના કારણે EPFO (ઇપીએફઓ) તેના 6 કરોડ ખાતેદારોના જમા PF (પીએફ) પરનો વ્યાજદર 8.5%થી પણ ઘટાડે તેવી શક્યતા છે.
  • વ્યાજદર અંગે નિર્ણય લેવા EPFO (ઇપીએફઓ) ના નાણાં વિભાગ, રોકાણ વિભાગ અને ઓડિટ કમિટી ટૂંક સમયમાં બેઠક કરશે।
  • જેમાં EPFO (ઇપીએફઓ) કેટલો વ્યાજદર આપી શકવાની સ્થિતિમાં છે તે નક્કી કરાશે.
  • માર્ચના પહેલા અઠવાડિયામાં ઇEPFO (ઇપીએફઓ) એ જણાવ્યું હતું કે વ્યાજદર 8.5% રહેશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024