PF
- PF (પીએફ) પરના જાહેર કરાયેલા વ્યાજદરમાં ઘટાડો કરવાની વિચારણા થઇ રહી છે.
- કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO (ઇપીએફઓ) ફરી એક વાર PF (પીએફ) પરના વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે.
- નાણાકીય વર્ષ 2018-19માં PF (પીએફ) પરનો વ્યાજદર 8.65% હતો.
- જેને 2019-20 માટે માર્ચમાં ઘટાડીને 8.50% કરાયો હતો.
- Congress ના આટલા પૂર્વ ધારાસભ્યો આજે BJP માં જોડાશે, જાણો
- Ration Card હવે ઘરે બેઠા કરો Update એકદમ સરળ રીતે
- EPFO (ઇપીએફઓ) દ્વારા આ વિચારણા કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે રોકાણો પર વળતર સતત ઘટી રહ્યું છે.
- તેની સાથે જ રોકડનો પ્રવાહ પણ ઘટ્યો છે.
- તેના કારણે EPFO (ઇપીએફઓ) તેના 6 કરોડ ખાતેદારોના જમા PF (પીએફ) પરનો વ્યાજદર 8.5%થી પણ ઘટાડે તેવી શક્યતા છે.
- વ્યાજદર અંગે નિર્ણય લેવા EPFO (ઇપીએફઓ) ના નાણાં વિભાગ, રોકાણ વિભાગ અને ઓડિટ કમિટી ટૂંક સમયમાં બેઠક કરશે।
- જેમાં EPFO (ઇપીએફઓ) કેટલો વ્યાજદર આપી શકવાની સ્થિતિમાં છે તે નક્કી કરાશે.
- માર્ચના પહેલા અઠવાડિયામાં ઇEPFO (ઇપીએફઓ) એ જણાવ્યું હતું કે વ્યાજદર 8.5% રહેશે.
- Fair & Lovely અને L’Oreal Group કંપનીએ લીધો આ મોટો નિર્ણય
- Coca Cola એ શા-માટે રોકી દુનિયાભરમાં જાહેરાતો? જાણો
- Visa work permit આપવાને બહાને કરાઈ 5 લાખની છેતરપિંડી
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News