Mann Ki Baat

  • PM નરેન્દ્ર મોદીએ આજે ‘મન કી બાત’ (Mann Ki Baat) કાર્યક્રમ મારફતે દેશને સંબોધિત કર્યો હતો.
  • તેમણે શરૂઆતમાં કહ્યું કે, શું આ બધી આપદાઓના કારણે 2020ને ખરાબ માની લેવું જોઈએ?.
  • એક વર્ષમાં એક મુશ્કેલી આવે કે હજાર એનાથી એ વર્ષ ખરાબ ન થઈ જાય.
  • લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવીને જોવા વાળાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.
  • લદ્દાખમાં જે 20 જવાન શહીદ થયા છે તેમને આખો દેશ નમન કરે છે.
  • આ સાથીઓના પરિવારના જેમ દરેક ભારતીય તેમને ગુમાવવાનું દુઃખ અનુભવી રહ્યા છે.
  • લદાખમાં થયેલા સંઘર્ષ વિશે વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, ભારત મિત્રતા નિભાવવાનું જાણે છે તો આંખમાં આંખ નાખીને પડકાર આપતા પણ જાણે છે.
  • PM મોદીએ કહ્યું કે, આપણા તમામ પ્રયાસ એ દિશામાં હોવા જોઈએ જેનાથી સરહદોની રક્ષા માટે દેશની તાકાત વધે, દેશ વધુ સક્ષમ બને, દેશ આત્મનિર્ભર બને- આજ આપણા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ પણ હશે.
  • PM મોદીએ ‘મન કી બાત’ (Mann Ki Baat) માં એમ પણ કહ્યુ કે, દેશસેવાના સ્કોપ પર ફીલ્ડમાં થાય છે.
  • લોકોને દેશને મજબૂત બનાવા માટે કામ કરવું જોઇએ.
  • કોરોના સંકટ કાળમાં દેશ લોકડાઉનથી બહાર નીકળી આવ્યા છે.
  • અનલોકમાં કોરોનાને હરાવવાનું અને અર્થતંત્રને મજબૂત બનાવા પર જોર આપવાનું છે.
  • મોદીએ માસ્કર પહેરવાની, બે ગજના અંતરનું પાલન કરવાનું કહ્યું.
  • મોદીએ સ્પેસ સેકટરને સુધારવાનો ઉલ્લેખ કર્યો. કહ્યું કે તેનાથી આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ મળશે.
  • PM મોદીએ કહ્યું કે થોડા દિવસ અગાઉ દેશના પૂર્વીય ભાગમાં Cyclone Amphan આવ્યું તો પશ્વિમ ભાગમાં Cyclone Nisarg આવ્યું.
  • કેટલાક રાજ્યોમાં આપણા ખેડૂત ભાઇઓ-બહેનો તીડના હુમલાથી પરેશાન છે.
  • તો દેશના અનેક હિસ્સામાં ભૂકંપ આવી રહ્યા છે.
  • આ બધાની વચ્ચે આપણા કેટલાક પાડોશીઓ દ્ધારા જે થઇ રહ્યું છે તેની સામે પણ દેશ લડી રહ્યો છે.   
  • આ વર્ષે દેશ નવા લક્ષ્યો પ્રાપ્ત કરશે. નવી ઉડાણ ભરશે, નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરશે.
  • વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, મને 130 કરોડ દેશવાસીઓની શક્તિ પર વિશ્વાસ છે. આ દેશની મહાન પરંપરા પર પણ વિશ્વાસ છે.
  • PM મોદીએ કહ્યું કે ગણેશ ચતુર્થી પર ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવાની કોશિષ કરવી જોઇએ જેથી કરીને નદીમાં સંકટ ઉભું ના થાય.
  • મોનસૂન પર PM મોદીએ કહ્યું કે આ વખતે સારા વરસાદની આશા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024