Accident
- સુરતના કડોદરામાં નેશનલ હાઇવે પર થયેલા (Accident) અકસ્માતમાં પૂરપાટે આવતા ટ્રક અને ડમ્પર વચ્ચે ટક્કર લાગી હતી.
- (Accident) અકસ્માત એટલો ભીષમ હતો કે ટ્રકના મોરાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
- ઘટનામાં ટ્રક ચાલકનું કરૂણ મોત નીપજ્યું હતું.
- સુરત જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ- મુંબઈ નેશનલ હાઇવે પર અનલૉક થતાની સાથે જ (Accident) અકસ્માત ની વણજાર શરૂ થઈ ગઈ છે.
- સામાન્ય દિવસોમાં અહીંયા પારવાર અકસ્માતો થતા હોય છે
- ત્યારે અનલૉકના મર્યાદિત વાહનવ્યવહારમાં પણ ગોઝારા (Accident) અકસ્માતનો સિલિસિલો થંભ્યો નથી.
- ગઈકાલે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
- Anand : જય કેમિકલ કંપનીમાં મોડી રાતે ભીષણ આગ લાગી
- Maninagar : વેપારીને નવી ચલણી નોટ લેવાનો મોહ પડ્યો ભારે
- LCB કોન્સ્ટેબલ પાસે 84 લાખની સંપત્તિ મળી આવી : અમદાવાદ
- (Accident) અકસ્માત બાદ સ્થાનિકોએ નેશનલ હાઇવે ઑથોરિટીને જાણ કરતા ક્રેન અને પોલીસનો કાફલો આવી ગયો હતો.
- એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ ચાલકનું મોત થયું હતું.
- ચાલકના મૃતદેહને સ્થાનિકોએ બહાર કાઢી અને તેની ઓળખની પ્રક્રિયા હાથ ધરી હતી.
- (Accident) અકસ્માતના પગલે કલાકો સુધી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ચક્કાજામ રહ્યો હતો.
- જોકે, મર્યાદિત વાહનવ્યવહારમાં પણ અકસ્માતો અટકવાનું નામ નથી લેતા
- ત્યારે આ અકસ્માતમાં જય બજરંગબલી લખેલા ટ્રકનો ચાલક કેબિનમાં જ મૃત્યુ પામ્યો હતો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News