Terrorist
- આતંકવાદી (Terrorist) ઘૂસણખોરીના ભયને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ બ્રાંચે બિહાર રાજ્યના તમામ જિલ્લાઓમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે.
- સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ અનુસાર તાલિબાન અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી (Terrorist) નેપાળ બોર્ડરથી બિહારમાં પ્રવેશ કરી શકે છે.
- મળતી માહિતી મુજબ ISI એ 5-6 આતંકવાદીઓ મોકલવાની યોજના બનાવી છે.
- તેમજ આ આતંકવાદીઓને પાકિસ્તાની સેના દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી છે.
- સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા જારી કરાયેલ હાઈ એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કાશ્મીરી આતંકવાદી (Terrorist), જૈશ-એ-મોહમ્મદ, અલ કાયદા, પાકિસ્તાનના મુસ્લિમ કટ્ટરવાદીઓ, તાલિબાન, અફઘાનિસ્તાન જેવા સંગઠનોની દેખરેખ રાખવી જોઈએ.
- આ ઉપરાંત ઇસ્લામિક આતંકવાદી (Terrorist) સંગઠનો, ઉત્તરપૂર્વના બળવાખોર સંગઠનો, જે VVIP માટે ખતરો હોઈ શકે તેમના પર નજર રાખવી જોઈએ.
- LRD ભરતી મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ, #में_गुजरातका_बेरोजगार ટ્રેડિંગમાં, જાણો વિગત
- Ahmadabad : આ વિસ્તારમાંથી એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો થયો પર્દાફાશ
- એલર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, VVIP ની કામગીરીની સમાપ્તિ સુધી પોતાના એરિયામાં ધ્યાન રાખે.
- VVIP ને ધમકીભર્યા પત્ર મોકલનાર અને તેમના લોકેશનની આસપાસ શંકાસ્પદ રીતે ફરનાર પર નજર રાખવી જોઈએ.
- Jamalpur APMC શાકમાર્કેટના વેપારીઓ ઉતર્યા હડતાળ પર, જાણો કેમ?
- Vastrapur પોલીસે ઓફિસમાં દારૂની મહેફિલ માણતા 6 યુવકોની કરી ધરપકડ
- ઇનપુટ મુજબ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ના કંટ્રોલ રૂમમાં એક ધમકીભર્યો ઈ-મેઇલ આવ્યો છે,
- જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના અન્ય નેતાઓનો આતંકવાદીઓ (Terrorist) ની હિટ લિસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- LCB કોન્સ્ટેબલ પાસે 84 લાખની સંપત્તિ મળી આવી : અમદાવાદ
- Accident : સુરતના નેશનલ હાઇવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત
- Western Railway : બાંદ્રા ટર્મિનસ લુધિયાણા પાર્સલ ટ્રેન દોડાવશે
- V.S Hospital ની બેદરકારીએ લીધો ગર્ભવતી મહિલા અને તેના બે જોડિયા બાળકનો જીવ
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News