Ankleshwar

  • ગુજરાતના અંકલેશ્વર (Ankleshwar) નજીક નેશનલ હાઇવે નં-48 ઉપર મોતાલી પાટીયા પાસે પ્રોપીલીન ગેસ  ભરેલુ ટેન્કર બ્રિજ પરથી અમરાવતી નદીમાં ખાબક્યુ હોવાથી ગેસ લીકેજ થયો હતો.
  • પ્રોપીલીન ગેસ  ભરેલુ ટેન્કર પલટી ખાઈ જતા ગેસ લીકેજને કારણે દોડધામ મચી ગઈ છે.
  • જો કે સમગ્ર ઘટનાની જાણ થતાં અંકલેશ્વર DPMC ના ફાયર ફાઇટર અને 108 એમ્બ્યુલન્સની ઘટના સ્થળે દોડી આવી હતી.
  • તથા ગેસ લીકેજ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
  • સારા સમાચાર એ છે કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.
  • પરંતુ ડ્રાઈવર અને ક્લિનરને ગંભીર ઈજાઓ થઇ હતી.
  • તેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Ankleshwar
  • અંકલેશ્વર (Ankleshwar) ના નેશનલ હાઇવે નં-48 ઉપર મોતાલી ગામ પાસે બ્રિજ પરથી બેકાબૂ ટેન્કર અમરાવતી નદીમાં ખાબકતા ગેસ લીક થયો હતો.
  • મળે માહિતી મુજબ આ ટેન્કર સુરત તરફથી દહેજ જતું હતું।
  • જો કે દહેજની દીપક ફેનોલિક્સ લિ. કંપનીની ટેન્કર હોવાનું જાણવા મળ્યું છે,
  • જેથી દીપક ફેનોલિક્સ લિ. કંપનીની ટીમ પણ ઘટના સ્થળે જવા રવાના થઇ છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024