Nikol
- અમદાવાદ શહેરના નિકોલ (Nikol) માં એક વિચિત્ર ઘટના સામે આવી છે.
- અહીં એક મહિલાને દુકાનદારનો ખરાબ અનુભવ થયો હતો.
- ફરિયાદ પ્રમાણે 30 વર્ષની મહિલા સાથે એક દુકાન માલિકે (મુકેશ પ્રજાપતિ) ખરાબ વર્તન કર્યું હતું.
- દુકાને ખરીદી માટે આવેલી મહિલાને દુકાન માલિકે ગાલે બચકું ભરી લીધું હતું।
- તથા તેને બળજબરીથી સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.
- મહિલા દુકાનદારને લાફો મારી ત્યાંથી ઘરે જતી રહી હતી.
- આ મામલે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
- શહેરના નિકોલ (Nikol) વિસ્તારમાં રહેતી 30 વર્ષીય એક મહિલા નિકોલ પંચમમોલની બાજુમાં આવેલા ધનરાજ નોવેલ્ટી સ્ટોરમાં 15 દિવસ પહેલા ટિફિન ખરીદવા ગઈ હતી.
- ત્યાર બાદમાં ટિફિન ઘરે જઈ અને બાદમાં નાનું લાગતા તેને બદલવા ગયા હતા.
- પરંતુ દુકાનદારે ના પાડી હતી. મંગળવારે બપોરે ફરીથી મહિલા દુકાન પર જઈ અને ટિફિન માટે પૂછતાં દુકાનદારે ટિફિન નથી આવ્યું કહ્યું હતું.
- પછી પાણીની બોટલ લીધી હતી અને બોટલ એક્ટિવાની ડેકીમાં મૂકી પૈસા આપવા ગઈ.
- તો દુકાનદારે કંઈ જ બોલ્યા વગર મહિલાના બે હાથ પકડીને બળજબરીથી સ્પર્શ કરી બળ વાપરીને મહિલાના ડાબા ગાલ પર બચકું ભરી લીધું હતું.
- મહિલાએ ગુસ્સામાં આવીને દુકાનદારને એક તમાચો મારી દીધો હતો.
- મહિલાએ પોતાના ઘરે પતિને જાણ કરી હતી.
- બાદમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં દુકાનદાર મુકેશ પ્રજાપતિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- vastu tips : ઘરમાં અને વેપારમાં પોઝિટિવિટી વધારવા માટે આ મૂર્તિ રાખો આ સ્થાને, જાણો ઉપાય
- આવો ખોરાક ન ખાતાં, થઇ શકે છે પેટનું કેન્સર
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News