EPF
- PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ થયેલ કેબિનેટની બેઠકમાં કેટલાય મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
- જેમાંથી એક મહત્વનો નિર્ણય ઈપીએફ (EPF) સાથે જોડાયેલ છે.
- માહિતી મુજબ આ બેઠકમાં 24 ટકા EPF મદદને ઓગસ્ટ સુધી આગળ વધારવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
- બુધવારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયો અંગે માહિતી આપી.
- સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી 75 લાખ નોકરીયાત લોકોને સીધો ફાયદો થશે.
- એક રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ જે કંપનીઓમાં 100 સુધી કર્મચારીઓ છે.
- તથા આમાંથી 90 ટકા કર્મચારીઓનો પગાર મહિના દીઠ 15 હજાર રૂપિયાથી ઓછો છે.
- તો એવી કંપનીઓ અને તેના કર્મચારીઓ તરફથી ઈપીએફ (EPF) માં ફાળો ઓગસ્ટ સુધી સરકાર આપશે.
- Asia ના સૌથી મોટા સોલાર પાર્ક પીપાવાવમાં આગ લાગતા કરોડોનું નુકશાન : ગુજરાત
- UGVCL નો આ ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે : અમદાવાદ
- કેબિનેટે PMGKY Aatmanirbhar Bharat હેઠળ જૂનથી ઓગસ્ટ 2020 સુધી 3 મહિના માટે EPF યોગદાન 24 ટકા(12 ટકા કર્મચારી શેર અને 12 ટકા કંપની શેર) ના વિસ્તારને મંજૂરી આપી દીધી છે.
- આ માટે સરકાર કુલ 4,860 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
- આ નિર્ણયથી 72 લાખથી વધુ કર્મચારીઓને લાભ થશે.
- પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જે સંસ્થાઓ અથવા કંપનીઓ જ્યાં 100 થી ઓછા કર્મચારીઓ છે.
- તથા જેમાં 90 ટકાનો પગાર રૂ.15,000થી ઓછો છે તેમને આનો સીધો લાભ મળશે.
- vastu tips : ઘરમાં અને વેપારમાં પોઝિટિવિટી વધારવા માટે આ મૂર્તિ રાખો આ સ્થાને, જાણો ઉપાય
- આવો ખોરાક ન ખાતાં, થઇ શકે છે પેટનું કેન્સર
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News