zodiac sign
- આ વખતે 16 જુલાઇ ગુરૂવારે શનિની ધીમી ગતિ અને સૂર્યનું ગોચર યૂતિ રચવા જઈ રહ્યુ છે.
- જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને સત્તા અને સરકાર અપાવનાર ગ્રહ માનવામાં આવે છે.
- તો શનિ મકર રાશિમાં હશે અને બંને ગ્રહ એકબીજાના સાતમાં ઘરમાં રહેશે.
- આ બંને ગ્રહોની એક બીજા પર નજર હશે.
- આ સ્થિતિને જ્યોતિષશાસ્ત્રમાં સમસપ્તક યોગ કહેવામાં આવે છે.
- જેમ આપ સહુ જાણો છે કે, સૂર્ય પિતા અને શનિ પુત્ર હોવાથી બંને વચ્ચે મિત્રતાના સંબંધ નથી.
- આપને જણાવવાનું કે, 16 જુલાઇએ રચાતા આ સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ દરમ્યાન આ 5 રાશિ (zodiac sign) પર મુશ્કેલીઓ આવી પડશે।
સિંહ રાશિ
- સિંહ રાશિના જાતકોને જણાવાનું કે, તમારી યોજનાઓને તમારા સુધી સીમીત રાખજો.
- કોઈ વસ્તુ કે પૈસાની લેન દેન કરતી વખતે ધ્યાન રાખવુ.
- પરિવારમાં મનભેદ ના થાય તે માટે સંભાળીને રહેવુ.
- આ દિવસે તમારા જીવનસાથી સાથે સંબંધ વણસે.
- આર્થિક નુકસાન ન થાય તે માટે ચેતતા રેહજો.
- Hardik Patel કરી બેઠા આ ભૂલ, લોકોએ લીધી ખૂબ મજા…
- vastu tips : ઘરમાં અને વેપારમાં પોઝિટિવિટી વધારવા માટે આ મૂર્તિ રાખો આ સ્થાને, જાણો ઉપાય
મિથુન રાશિ
- સૂર્ય-શનિનો આ યોગ થવાથી વાદ વિવાદોથી દુર જ રહેજો.
- મિથુન રાશિએ સ્વાસ્થ્ય અંગે ખાસ કાળજી રાખવી.
- તમારી આવક કરતા જાવક વધી જશે તેથી નકામો ખર્ચો ના થાય તેનું ધ્યાન રાખવું।
- મહેનત કરવા છતાં તેનું ફળ ન મળતા નિરાશા મળી શકે છે.
- તમારા વિરોધીઓથી દૂર જ રહેજો.
કર્ક રાશિ
- સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ તમારી નોકરી અને વેપારમાં નુકસાન કરશે.
- આ દિવસે મનને શાંત રાખવાના પ્રયાસ કરવા.
- ધ્યાન કરવું તથા હનુમાન ચાલીસા કરવી જેથી મન શાંત રહે.
- આર્થિક સમસ્યા ઉદ્ભવી શકશે તેથી પહેલાજ તૈયાર રહેજો.
- આંખોને લગતી કોઈ બીમારી થઈ શકે છે આથી બચીને રહેજો.
મીન રાશિ
- મીન રાશિના જાતકોને એક મહિના સુધી આર્થિક સંકટ ઘેરી લેશે.
- તથા જીવનમાં ભારે ઉતાર ચઢાવ અનુભવશો.
- તમારો વિકાસ કે પ્રગતિ સમસપ્તક યોગના કારણે અટકી જશે.
- મનમાં કચવાટ અનુભવશો. તથા દેવા કે લેણાંથી દુર જ રહેજો.
- માનસિક તાણ અનુભવતા રહેશો.
મકર રાશિ
- સમસપ્તક યોગના સમય તમારો આત્મવિશ્વાસ ઘટાડી જશે.
- કોઇ એવુ કામ ન કરશો જેમાં પાછળથી પસ્તાવું પડે.
- તથા કોઈ નવી જગ્યાએ રોકાણ ન કરશો.
- પૈસાની લેતી દેતીથી બચજો કારણ કે તેમાં દગો થઇ શકે છે .
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow