Family Court
- વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ગુજરાતમાં લાંબા લોકડાઉન પછી એક મોટા સમાચાર આજે સામે આવી રહ્યા છે.
- ગુજરાતમાં લાંબા લોકડાઉનમાં છૂટાછેડાના કેસોની સંખ્યામાં હરણફાળ વધી છે.
- અનલોકમાં શહેરની Family Court (ફેમિલી કોર્ટ) માં ઓનલાઈન કાર્યવાહી વચ્ચે એક મોટો ખુલાસો થયો છે.
- એક ખુલાસા મુજબ છેલ્લા 8 દિવસમાં ફેમિલી કોર્ટ (Family Court) માં ડિવોર્સની 30 સહિત 70 અરજીઓ આવી છે.
- તો છૂટાછેડાની અરજીઓમાં 1 કેસમાં પત્ની શારીરિક સુખ આપતી નહીં હોવાથી પતિએ છૂટાછેડા માગ્યા હોવાની પણ વાત સામે આવી છે.
- તથા આ તમામ કેસોમાં મોટા ભાગે ભરણપોષણ, રિકવરી માટેની અરજીઓ કરાઈ છે.
- લૉકડાઉનમાં 3 મહિના ફેમિલી કોર્ટ બંધ રહી હતી.
- તેને કારણે કેસોનો ભરાવો થઈ ગયો છે.
- તો હવે 1 જુલાઈથી કોર્ટની ઓનલાઈન કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.
- Central Government એ લીધા આ 3 મોટા અને મહત્વના નિર્ણય
- IAS :ગુજરાત યુનિવર્સિટી ખાતે IAS સ્ટડી સેન્ટર આ મહિનાથી થશે શરુ
- વિવિધ પોલીસ સ્ટેશનમાં લૉકડાઉનના કારણે પતિ-પત્નીનાં ઝઘડાઓની ફરિયાદો મોટા પ્રમાણમાં થઇ છે.
- જેમાંથી કેટલાક લોકો પરસ્પરની સંમતિથી છૂટા પડવા માટે ફેમિલી કોર્ટ (Family Court) માં છૂટાછેડાની અરજીઓ કરી છે.
- આ ઉપરાંત લૉકડાઉન પહેલા જે છૂટાછેડાની અરજીઓ નહોતી કરાઇ શકી તે હવે ઓનલાઇન દ્વારા કરાઇ છે.
- કોરોનાના કારણે 25 માર્ચથી સમગ્ર રાજ્યમાં લૉકડાઉન કરાયું હતું.
- જેના કારણે તમામ કોર્ટ બંધ હતી.
- તેથી કાનૂની કાર્યવાહી પણ સ્થગિત થઈ હતી.
- Draft code on wages: સરકારે મજૂર કાયદાને લઇને આપ્યા સારા સમાચાર
- Increment : આ ત્રણ બેન્કે કર્મચારીઓના પગારમાં કર્યો વધારો, જાણો વિગત
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow