Increment
- દેશની સૌથી મોટી ખાનગી બેંક ગણાતી ICICI બેન્કે તેના કર્મચારીઓના પગારમાં 8% નો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
- બેંકમાં ફ્રન્ટલાઈનમાં કુલ 80 હજાર કર્મચારી છે.
- તેનાથી આ બધાના પગારમાં વધારો થશે.
- આ આંકડો તેના કુલ કર્મચારીઓનો 80% છે.
- તેવી જ રીતે, ફ્યુચર જનરલી ઇન્શ્યોરન્સે પણ તેના કર્મચારીઓના પગારમાં વધારો (Increment) કરવાનો નિર્ણય લીધો છે.
- તમને જાણવાનું કે, આઈસીઆઈસીઆઈ (ICICI) બેન્ક સિવાય HDFC અને Axis બેંક પણ પોતાના કર્માચરીઓને બોનસ આપી રહી છે
- તેમજ HDFC બેન્ક એ પોતાના કર્માચરીઓને ઈન્ક્રિમેન્ટ (Increment) આપ્યું છે.
- તો આ તેમને પ્રોત્સાહિત કરવાની રેસમાં સૌથી આગળ છે.
- Axis (એક્સિસ) બેન્કે પણ પોતાના 80 ટકા કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે.
- ICICI બેન્ક અને ફ્યુચર જનરાલીએ પણ પોતાના કર્મચારીઓ કર્મચારીઓને ઈન્ક્રિમેન્ટ આપવાની જાહેરાત કરી છે.
- ICICI બેન્ક પોાતના 80 હજાર કર્મચારીઓને 8 ટકા ઈન્ક્રિમેન્ટ આપવાની જાહેરાત કરી છે.
- બાકીની બેન્કો પણ આ રસ્તા ઉપર ચાલવા લાગી છે.
- મળતી માહિતી મુજબ કર્મચારીઓએ કોરોનાના સમયમાં ખૂબ જ સારું કામ કર્યું છે.
- આ સેવાઓને ધ્યાનમાં રાખીને બેન્કે પગાર વધારવાનું નક્કી કર્યું છે.
- બેંકના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2020-21માં 8% પગારમાં વધારો થશે.
- તે જુલાઈથી અમલમાં આવશે. આ કર્મચારીઓ એમ-1 અને નીચેના ગ્રેડના છે.
- આ લોકો ગ્રાહકોની સુવિધામાં સૌથી વધુ ભાગ ભજવે છે.
- આ લોકો શાખાઓની કામગીરી અને બેંકની કામગીરીને સુનિશ્ચિત કરે છે.
- બીજી તરફ ફ્યુચર જનરલીના મેનેજીંગ ડિરેક્ટર અનૂપ રાઉએ કહ્યું કે, આર્થિક સંકટનો સામનો કરવા છતાં કર્મચારીઓનું પ્રમોશન અને પગારમાં વધારો થશે.
- આ સાથે, કર્મચારીઓને બરતરફ કરવામાં આવશે નહીં.
- હાઉસકીપિંગથી લઈને તમામ સ્ટાફને બોનસ મળશે અને પગારમાં વધારો કરવામાં આવશે.
- કંપનીએ કહ્યું કે જો સક્રિય એજન્ટ કોવિડ-19માં પોઝિટીવ આવશે, તો તેમને પ્રોત્સાહન રૂપે રૂ. 50,000ની રકમ તેમને અને તેના પરિવારને આપવામાં આવશે.
- Encounter :8 પોલીસકર્મીઓની હત્યાના આરોપી વિકાસ દુબેનું થયું એન્કાઉન્ટર
- Yes Bank ના સંસ્થાપક રાણા કપૂર અને અન્યની 2200 કરોડની સંપત્તિ થઈ જપ્ત, જાણો વિગત
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow