Gujarat
- આવતીકાલે 20 રાજ્યના 56 સાંસદો શપથ લેશે.
- ત્યારે ગુજરાત (Gujarat) રાજ્યના 4 રાજ્યસભા સાંસદ શપથે લેશે.
- નવનિર્વાચિત રાજ્યસભાના સાંસદો શપથ લેશે.
- ગુજરાત (Gujarat) ના અભય ભારદ્વાજ, રમિલાબેન બારા, નરહરિ અમીન અને શક્તિસિંહ ગોહિલ શપથ લેશે.
- આ વખતે કોરોનાની મહામારીને પગલે શપથગ્રહણને લઈને ગાઈડલાઈન જાહેર કરાઈ છે.
- એક સાસંદ સાથે પરિવારનો એક સદસ્ય જ ભાગ લેશે.
- તેમજ સામાજિક અંતરનું ફરજિયાત પાલન કરવું પડશે.
- જો કે, ગુજરાતના સાંસદો દિલ્લી જવા રવાના થઇ ગયા છે.
- Drugs ની હેરાફેરીના મોટા નેટવર્કને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું
- ક્રાઇમ સિરિયલો જોઈને પત્નીએ પતિની આ રીતે કરી હત્યા : ગાંધીનગર
- શ્રાવણની શિવરાત્રિ પર આ 5 રાશિઓની કિસ્મત ચમકી જશે
- અત્રે નોંઘનીય છે કે, ગુજરાત (Gujarat) માં રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી રાજીનામાં આપી દીધા છે.
- આમ આવી રીતે રાજીનામાં આપી દેતા કોંગ્રેસના રાજ્યસભાના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો પરાજય થયો હતો.
- અત્યારે ભરતસિંહ કોરોના સંક્રમિત થવાના કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
- Schools :આ 15 રાજ્યમાં સપ્ટેમ્બર સુધીમાં સ્કૂલો થશે શરૂ…
- Shravan : 21 જુલાઈથી શરુ થતા શ્રાવણ મહિનામાં શું કરવું અને શું નહીં,જાણો
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow