LinkedIn

  • LinkedIn એ મંગળવારે જણાવ્યું કે, તે દુનિયાભરમાંથી પોતાના 6 ટકા કર્મચારીઓને ઓછા કરવા જઇ રહ્યું છે.
  • માઇક્રોસોફ્ટ કૉર્પ (Microsoft Corps) તેના પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ LinkedIn (લિંક્ડઇન) ના 960 કર્મચારીઓને નોકરી પરથી નીકાળવાનો નિર્ણય લીધો છે.
  • કંપનીએ જણાવ્યું કે વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણના કારણે રિક્રૂટમેન્ટ પ્રોડક્ટ્સની ડિમાન્ડ ઓછી થઇ છે.
  • જો કે, LinkedIn નો ઉપયોગ કરી યોગ્ય કર્મચારીની શોધ કરવા અને નવી જોબ મેળવવા માટે કરવામાં આવતો હતો.
  • તેમજ કંપનીનું કહેવું છે કે સેલ્સ અને હાયરિંગ ડિવિઝનથી જોડાયેલા લોકોને નોકરીમાંથી નીકાળવામાં આવશે.
  • LinkedIn એ પોતાની વેબસાઇટ પર એક પોસ્ટ દ્વારા આ અંગે માહિતી આપી.
  • LinkedIn ના મુખ્ય કાર્યકારી અધિકારી રયાન રૉસલાન્સકીએ કહ્યું કે જે કર્મચારીઓને નોકરીથી નીકાળવામાં આવે છે તેમને 10 અઠવાડીયાની સેલેરી આપવામાં આવશે.
  • તેમજ આ સિવાય અમેરિકામાં સ્થિત કર્મચારીઓને આ વર્ષના અંત સુધી હેલ્થ વીમાની સુવિધા આપવામાં આવશે.
  • આ સાથે જ કંપનીએ તે પણ વિશ્વાસ અપાવ્યો છે કે ભવિષ્યણાં જો કોઇ નવી નોકરીઓ નીકળશે તો આ લોકોને પહેલી પ્રાથમિકતા આપવામાં આવશે.
  • પરંતુ હાલ તેમને નીકળવામાં આવી રહ્યા છે.
  • રૉસલાન્સકીએ જણાવ્યું કે કોરોના સંકટના કારણે દુનિયાભરમાં લોકડાઉન લાગુ થયું છે.
  • તેવામાં આ સંકટના સમયે LinkedIn નો ઉપયોગ ઓછો થયો છે.
  • જેના કારણે કંપનીનો વેપાર પ્રભાવિત થયો છે.
  • કંપનીએ હાલ હાયરિંગ નથી કરી રહી અને સાથે જ કર્મચારીઓને નીકાળવામાં આવી રહ્યા છે.
  • તેનાથી લિંક્ડઇનના વેપારમાં પણ અસર પડશે.
  • LinkedIn કહ્યું કે જે કંપનીઓ પર આની અસર થતે તેના આ સપ્તાહ સુધીમાં સૂચના આપી દેવામાં આવશે.
  • રૉસલાન્સકીએ કહ્યું કે અમે ખાલી લોકોને નીકાળી રહ્યા છીએ.
  • પ્રભાવિત કર્મચારી જેને હજી સુધી નથી જણાવવામાં આવ્યા તેમને કંપની દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવેલા સેલફોન, લેપટોપ કે હાલમાં જ ખરીદેલા ઉપકરણો રાખવામાં સક્ષમ હશે.
  • જેથી તેમના કેરિયરમાં બદલાવ વખતે ઘરથી કામ કરવામાં તેમને મદદ મળે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024