rickshaws

  • આજથી રિક્ષામાં ડ્રાઈવર અને મુસાફર વચ્ચે પ્લાસ્ટીક કે કાપડનો પડદો લગાવવો ફરજિયાત
  • પાટણ રિક્ષા એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી રિક્ષાઓ (rickshaws) માં સામાજીક અંતર જળવાય તે માટે મદદનીશ કલેક્ટરશ્રીએ આપી સુચના
  • અનલૉક-૨ ના પગલે જરૂરી છૂટછાટ સાથે ધંધા-રોજગાર શરૂ કરવાની પરવાનગી સાથે બજારો ખુલ્યા છે
  • ત્યારે જાહેરહિતને ધ્યાને લઈ રિક્ષાચાલકો દ્વારા રિક્ષા (rickshaws) માં પડદો લગાવવામાં આવે તે બાબતે સુચના આપવા મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા પાટણ રિક્ષા એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજાવામાં આવી હતી.
rickshaws
  • દૂધ અને શાકભાજીના ફેરિયાઓની જેમ રિક્ષાચાલકો એક કરતાં વધુ લોકોના સંપર્કમાં આવતા હોય છે.
  • જેને લઈ જો તેઓ એકવાર સંક્રમિત થાય તો સુપર સ્પ્રેડર તરીકે હજારો લોકોને સંક્રમિત કરી શકે છે.
  • આવા સંભવિત સંક્રમણની શક્યતાઓ ટાળવા પાટણ શહેરમાં પરિવહનની સેવા આપતી તમામ રિક્ષાઓ (rickshaws) માં પ્લાસ્ટિક કે કાપડનો પડદો ફરજિયાત કરવામાં આવ્યો છે.
  • રિક્ષાચાલક અને મુસાફરની વચ્ચે સામાજીક અંતર જળવાય તે માટે સાવચેતીના ભાગરૂપે વચ્ચેના ભાગે પડદો લગાવવા મદદનીશ કલેક્ટરશ્રી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
  • ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ સંદર્ભે આ હુકમની અવજ્ઞા કરનાર વિરૂદ્ધ ડિઝાસ્ટર એક્ટ, ૨૦૦૫ની કલમ-૫૬ થી ૬૦ તેમજ આઈ.પી.સી.ની કલમ-૧૮૮ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024