Royal Residency
- સુરત શહેરના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે રોયલ રેસિડન્સી (Royal Residency) ના એક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની હતી.
- જોત જોતામાં આગ એટલી વિકરાળ બની હતી કે, તેને કાબૂમાં લેવા માટે 5 ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી.
- તેમજ હાઈડ્રોલિકની મદદથી માંડ આગ કાબૂમાં લેવાઈ હતી.
- પરંતુ આગને પગલે બિલ્ડીંગમાં રહેતા અન્ય લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
- શોર્ટ સર્કિટને કારણે રોયલ રેસિડન્સી (Royal Residency) ના 10 મા માળે આવેલ એક ફ્લેટમાં આગ લાગી હતી.
- આગ લાગતા રહેવાસીઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
- તેમજ આગને બૂઝવવા 5 ફાયર ફાયટરની મદદ લેવાઈ હતી.
- આગના કારણે તમામ ઘરવખરીનો સમાન બળીને ખાખ થઈ ગયો હતો.
- જો કે, હાઇડ્રોલિકની મદદથી આગ કાબૂમાં લેવાઈ હતી.
- લોકડાઉનમાં પણ આ બેન્કનો નફો 81 ટકા વધી ગયો, જાણો વિગત
- ગણેશોત્સવ પર કોરોનાનું ગ્રહણ, 140 કરોડનો વેપાર ખોરવાશે…
- આગ લાગતા જ બિલ્ડીંગના રહીશો જીવ બચાવીને નીચે દોડી આવ્યા હતા.
- તથા આગ જ્યાં સુધી બૂઝાઈ ન હતી, ત્યા સુધી રહીશો નીચે જ રહ્યાં હતા.
- ત્યારબાદ આગ કાબૂમાં આવતા લોકો પોતાના ઘરોમાં ગયા હતા.
- New DGP : આશિષ ભાટિયા બન્યા ગુજરાતના નવા DGP
- savan :દરિદ્રતાથી લઇને તમામ રોગોને દૂર કરનારો આ દિવ્ય મંત્ર
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow