ફેસબુક એક પોપ્યુલર સોશિયલ મીડિયા એપ છે. ત્યારે હવે સોશિયલ મીડિયા કંપની ફેસબુક (Facebook) ટૂંક સમયમાં તેના યૂઝર્સ માટે વધુ એક નવું ફીચર લાવી રહ્યું છે.
આ ફીચર અનુસાર હવે યૂઝર્સને જેટલી પણ સોશિયલ સાઇટ પર પૈડ ન્યૂઝ આપવામાં આવશે, તેનું સબ્સ્ક્રિપ્શન્સ મળશે. તેના માટે યૂઝર્સને તેમના પેવોલ પર નહીં જવું પડે. એક રિપોર્ટ અનુસાર આ ફીચરથી ન્યૂઝ પબ્લિશર્સને ઘણો ફાયદો થવાની આશા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.