- પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિલિટ્રી તાનાશાહ પરવેઝ મુશર્રફ ને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
- પાકિસ્તાની સ્પેશલ કોર્ટે રાજદ્રોહ કેસમાં પરવેઝ મુશર્રફને ફાંસીની સજા ફટકારી છે. પરવેઝ મુશર્રફ સોમ ડિસમ્બેર 2013માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
- નોંધનીય છે કે, પરવેઝ મુશર્રફ હાલ દુબઈમાં છે. માર્ચ 2016માં તેઓ પાકિસ્તાન છોડીને દુબઈ જતા રહ્યા છે.
- પાંચ જજોની બેન્ચમાં બેની સોમ ત્રણ જજોએ પરવેઝ મુશર્રફની વિરુદ્ધ ચુકાદો સંભળાવ્યો.
- બેન્ચે પોતાના સંક્ષિપ્ત આદેશમાં કહ્યું કે તેમણે આ મામલામાં ત્રણ મહિના સુધી તમામ ફરિયાદો, રેકોર્ડ્સ અને તથ્યોની તપાસ કરી એન પાકિસ્તાનના બંધારણના આર્ટિકલ-6 મુજબ મુશર્રફને દેશદ્રોહના દોષી પુરવાર થયા. તેમની પર બંધારણ સાથે ચેડા કરવાનો આરોપ લાગેલો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.