સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ હાલ દેશ, વિદેશમાં જેની નોંધ લેવાય એવી વ્યક્તિની વાત આજ આપણે કરવાં જય રહ્યા છે. જેનું સોંગ સાંભળતાજ આપણે નાચવાનું, કુદવાનું મન થઈ જાય.
કચ્છી કોયલ કહેવાતી ગીતા રબારી વિશે તમે આ વાતો નહિ જાણતા હોઇ. વાંચો વધુ ગીતાબેન રબારી એટલે ગુજરાત નું એક જાણીતું નામ.

થોડાં સમય પેહલા કોઈ બોવ ખાસ ગુજરાતી સોંગ સાંભળતું નહોતું પણ ગુજરાતી ના 2 સિંગર જેમને લોકો ને ગુજરાતી સોંગ સાંભળવા મજબુર કરી દીધા તેવા માં એક ગીતા રબારી વિશે તો તમારે જાણવું જ પડે.
તમને ગીતાબેન રબારીનું કયું ગીત ગમ્યું કોમેન્ટ કરી અવશ્ય જણાવો.
ગીતાબેન રબારી નો જન્મ 31 ડીસેમ્બર 1996 ના દિવસે કચ્છના એક નાનકડા ગામ માં થયો હતો. ગીતા રબારી ના પિતા નું નામ કાનજીભાઈ અને માતા નું નામ વેજુબેન રબારી છે.

ગીતા રબારી ને પેહલા 2 ભાઈ હતા. પણ તેઓનું મૃત્યું નાનપણ માં જ થયું હતું. ગીતાબેન રબારી 5 માં ધોરણમાં હતા ત્યાર ના સોંગ ગાય છે. ગીતાબેન રબારી એ ગાયન ગાવાની શરૂઆત એક સ્કૂલ પ્રોગ્રામ થી કરી હતી.
ગીતાબેન રબારી અત્યારે એક સ્ટેજ પ્રોગ્રામ ના 2 લાખ થી વધુ રકમ લે છે. ગીતાબેન ના સોંગ મોસ્ટલી ગુજરાત માં ફેમસ છે.

અને સૌથી વધુ ફેમસ કોઈ હોઇ તો એ રોણા શેરમાં છે. રોણા શેરમાં સોંગ યુટ્યૂબ માં જ ખાલી 7.5 કરોડ લોકો એ જોયું છે. 21 વર્ષ ની ઉંમરે એ દેશ-વિદેશમાં ફેમસ છે. ગીતાબેન રબારી એ પેહલો વિદેશ માં પ્રોગ્રામ આફ્રિકા માં કર્યો હતો.
હજુ પણ રહે છે કચ્છ ના એ નાનકડા ગામ માં નાનકડા મકાન માં. ગીતાબેન રબારી ના પિતા કાનજી ભાઈ પેહલા સામાન ના ફેરા કરતા પણ હાલ લકવા ની અસર થી તેઓ ઘરે જ રહે છે.

કચ્છી કોયલ ગણાતી ગીતા રબારી એ ક્યાંય તાલીમ નથી લીધી. પોતાની મેહનત થી તેમને પોતાનું ઘર સધ્ધર કર્યું અને પેહલી કાર સ્વીફ્ટ લીધી હતી. ગીતા રબારી અત્યારે ઈનોવા કાર વાપરે છે.
અમદાવાદી સિંગર કિંજલ દવે અને ગીતા રબારી બે ખાસ બહેનપણી છે અને અવારનવાર તેઓ મળતા રહે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.