પૂર્વ અભિનેત્રી સાથે ફ્લાઇટમાં છેડછાડ મામલે 3 વર્ષની સજા.

પોસ્ટ કેવી લાગી?
 • પૂર્વ બોલિવૂડ અભિનેત્રી સાથે ફ્લાઇટમાં છેડતી મામલે મુંબઇના 41 વર્ષીય વિકાસ સચદેવાને કોર્ટે દોષી જાહેર કરી ત્રણ વર્ષની સજા સંભળાવી.
 • વિશેષ ન્યાયાધીશ એ ડી દેવે યૌન અપરાધોથી બાળકોના સંરક્ષણ માટે બનાવેલ POCSO કાનૂન હેઠળ આ મામલાની સુનવણી કરી હતી.
 • ભારતીય દંડ સંહિતા કલમ 354 હેઠળ વિકાસ સચદેવને દોષી જાહેર કર્યો.
 • ઉલ્લેખનીય છે કે બોલિવૂડની અભિનેત્રી સાથે 10 ડિસેમ્બર 2017ના રોજ ફ્લાઇટમાં છેડતીની ઘટના થઇ હતી.
 • સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને પૂર્વ અભિનેત્રીએ યાત્રામાં પાછળની સીટ પર બેઠેલા વિકાસ સચદેવા પર છેડતીનો આરોપ લગાવ્યો હતો.
 • પીડિતાની ઉંમર ત્યારે 17 વર્ષની હતી. આથી આરોપીને પોસ્કો હેઠળ સજા આપવામાં આવી છે. અભિનેત્રી વિસ્તારા એરલાઇન્સથી દિલ્હીથી મુંબઇ જઇ રહી હતી.
 • ત્યારે યાત્રામાં ફ્લાઇટ દરમિયાન તેની સાથે છેડતી થઇ હતી. આ મામલે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર રોતા વીડિયો શેર કર્યો હતો.

 • જો કે અભિનેત્રીએ છેડતીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતા બોલિવૂડ સ્ટાર્સ સમેત સામાન્ય લોકોએ આ મામલે ત્વરિત ન્યાયની માંગણી કરી હતી.
 • જે બાદ દોષી વિકાસને 3 વર્ષ પછી કોર્ટે 3 વર્ષની સજા સંભળાવી છે.
 • આ કેસમાં આરોપીની પત્નીએ કહ્યું કે “તેનો પતિને કોઇની શોકસભાથી પરત ફરી રહ્યો હતો અને તે 24 કલાકથી સૂતો નહતો અને તેણે ક્રૂ પણ સૂતા રહેવા અને હેરાન ન કરવાનું કહ્યું હતું. સૂતી વખતે તેણે પગ ઉપર કર્યા હતા.
 • શોષણ કરવાનો તેનો કોઇ ઇરાદો નહતો.”

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures