એક્ટરે એક હોટેલ માં ભોજન કર્યું ટિપ 1.40 લાખની આપી.

પોસ્ટ કેવી લાગી?
  • કોઈપણ રેસ્ટોરન્ટોમાં ભોજન કરવા જનારાઓ માટે વેઈટર કે વેઈટ્રેસને ટિપ આપવી સામાન્ય બાબત છે.
  • હોલીવૂડના સિંગર અને એક્ટર ડોની વોલબર્ગે આપેલી ટિપ ખૂબ જ પ્રચલિત બની ગઈ છે.
  • તમને જણાવવામાં આવે છે કે ડોનીની પત્ની જેનીએ રેસ્ટોરન્ટ બિલનો ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીજણાવ્યું હતું  કે, ડોનીએ 2020ના વર્ષની શરુઆત અમેઝિંગ રીતે જ કરી છે.
  • જાણવા મળ્યું છે કે , ડોની રેસ્ટોરન્ટમાં જમવા ગયો હતો.તેનુ બિલ 78 ડોલર આવ્યુ હતુ.
  • જ્યારે તેને તેનું બિલ  2020 ડોલર ચુકવ્યા હતા અને બાકીની રકમની ટિપ આપી દીધી હતી.
  • આપણે ભારત ના ચલણ વાત કરતા જણાવીએ તો  ચલણમાં આ એક્ટરે 5600 રુપિયાનુ ભોજન કર્યુ હતુ અને તેના બદલામાં 1.40 લાખ રુપિયા ટિપ પેટે આપી દીધા હતા.
  • જે વેઈટ્રેસ ને ટીપ આપવામાં આવી હતી તેનુ નામ ડેનિયલ ફ્રાંજોની છે.
  • તેને જાણ જ નહોતી કે આટલી રકમ ટિપ તરીકે આપવામ આવી છે.ડેનિયલ આ ટીપ નો ઉપયોગ તે પોતાના બાળકો પ્રત્યેજ ખર્ચ  કરવા માંગે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures