• અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક આધેડ સામે ફરિયાદ નોંધાઇ છે.
  • આ આધેડના ઘર પાસે એક પાંચ વર્ષની બાળકી રમતી હતી.
  • આ આધેડે બાળકીને લાલચ આપીને તેની પાસે બોલાવી હતી અને તેને કિસ કરીને મોઢા પર બચકાં ભરી લીધા હતા.
  • તે બાળકીના પરિવારજનોને જાણ થતાં જ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
  • 27તારીખ ના રોજ પાંચ વર્ષની બાળકી જમી રહી ન હતી. જેથી પરિવારે પૂછ્યું તો તેણે કહ્યું કે ગઇકાલે એટલે કે તારીખ 26મીના રોજ તેણી નાનાના ઘરે રમવા માટે ગઈ હતી. આ દરમિયાન ત્યાં રહેલા ક્રિષ્નાભાઇ ત્યાં આવ્યા અને તેને રમાડવા લાગ્યા હતા.ત્યારબાદ આધેડે તેના હોઠ પર કિસ કરી હતી. બાળકી રડવા લાગતા આધેડે તેને બચકાં ભરી લીધા હતા. જેનાથી બાળકીને ઈજા થતાં તેણી જમી શકતી ન હતી.
  • બાળકીના મોઢે આવી વાત સાંભળીને માતાપિતાને પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
  • આ સંપૂર્ણ મામલે બાળકીના માતાપિતાએ ક્રિષ્નાભાઇ નામના આધેડ સામે ફરિયાદ નોંધાવતા કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024