શું તમે જોયું? ગુજરાતનું એં ફાટક જ ટ્રેન ના આવા છતા થાય છે બંધ. PTN News

પોસ્ટ કેવી લાગી?

ગુજરાતમાં આવેલું આ માત્ર એક એવું પ્લેટફોર્મ છે. જ્યાં ટ્રેન તો નથી આવતી પણ ફાટક બંધ કરવામાં આજે પણ આવી રહ્યું છે. આજુબાજુના લોકો પણ ફાટક કેમ બંધ કરવામાં આવે છે એના વિષે હજુ સુધી સમજી નાથે શક્યા. જ્યારે સ્થાનિકો પણ આ ફાટક બંધ થવાથી ખૂબ પરેશાન છે. કેમકે ફાટક પાંચ દસ મિનિટ માટે બંધ નથી રાખવામા આવતું. આ ફટકને પૂરા 45 મિનિટ માટે બંધ રાખવામા આવે છે. જેના કારણે લોકોને અવર જવર બંધ કરવી પડે છે. હ્યાં સુધી ફાટક ન ખૂલે ત્યાં સુધી.

જાણો આ ફાટક ક્યાં આવેલું છે તેનાં વિષે :

આ ફાટક અમરેલીમાં લાઠી રોડ પર આવેલું છે. અહીના લોકો પણ આ ફાટક બંધ થવાથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ને ઘણીવાર લેખિતમાં આ બાબતે વિરોધ દર્શાવતી અરજીઓ પણ કરવામાં આવે છે. પરંતુ આ બાબતે રેલવેએ કોઈ જ પગલાં લીધા ન હતા.

તો અમરેલી જિલ્લાના રેલવે સ્ટેશન માસ્તરે એવું જણાવી હતું કે આ રેલવેનો નિયમ છે. જો કોઈ ટ્રેન પસાર થવાની હોય ને તેનાં નક્કી કરીલ અંતર સુધીમાં ફાટક આવતું હોય તો ફરજિયાત બંધ કરવું. તો જ ટ્રેનને આગળ જવા માટે સિગ્નલ મળે છે. એટ્લે આ બાબતે રેલવેના નિયમ વિરુદ્ધ કાઇ કરવું શક્ય નથી.
આમ જોઈએ તો અમરેલી જીલ્લામાં રેલવે લાઇન શહેરની વચ્ચોવચ થઈને જ પસાર થાય છે. એટ્લે જેટલી પણ ફટકો છે એ બધી જ બંધ કરવાની ફરજ પડે છે. એવી પણ ફાટક બંધ કરવામાં આવે છે જ્યાંથી ક્યારેય કોઈ ટ્રેમ પસાર થાતી જ નથી. એમાનું આ લાઠી રોડ પર આવેલું આ એક ફાટક છે જ્યાં ટ્રેન નથી આવતી પણ ફાટક બંધ કરવાની ફોરમાલિટી જરૂર કરવામાં આવે છે.

રોજ આવી રીતે જ ફાટક બંધ થતાં બાળકો સમયસર સ્કૂલ નથી પહોંચી શકતાં જેના કારણે એમના ભણતર પણ પર અસર પડે છે. તો નોકરિયાત વર્ગ સમયસર ઓફિસ નથી પહોંચી શકતાં જેના કારણે એમની નોકરી પર અસર થઈ રહી છે. કાં’ તો સમય કરતાં વહેલું પહોંચી જવું પડે છે. જેના કારણે સમયનો પીએન ખોટો વ્યય થાય છે.

પહેલા આ જ ફાટકની રેલવે લાઇન પરથી ટ્રેન ઘણી પસાર થતી જ હતી. પરંતુ જ્યારથી બ્રોડગેજ રેલ લાઇનનુ કામ શરૂ થયું છે. ત્યારથી અહિયાંથી એકેય ટ્રેન પસાર થઈ નથી. એક પ્રશ્ન એ પણ છે કે જો ટ્રેન પસાર જ નથી થઈ રહી તો પછી ફાટક બંધ કેમ ? એવું કેવું કે ટ્રેન પસાર થાય એટલે થોડા અંતરમાં જેટલા પણ ફાટક આવે એ બધાને ફરજયાત બંધ કરી દેવાના. શું તમને નથી લાગતું કે રેલવેના આ નિયમો વિચિત્ર છે ?

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures Powerful Earthquake Hits Taiwan Top 10 Most Viral Pics Of Cristiano Ronaldo