• ઈંગ્લેન્ડના ક્રિકેટર એલેક્સ હેલ્સને કોરોના વાઈરસની અસર થતાં તે સ્વદેશ પરત ફર્યો છે, ત્યારે તેવા અહેવાલો મુજબ હેલ્સ તરફથી તેની મેનેજમેન્ટ કંપનીએ એક નિવેદન જાહેર કર્યું હતુ, જેમાં હેલ્સે જણાવ્યું હતુ કે, તેને તાવ અને શરદી છે, છતાં હજુ કોરોના વાઈરસના ચેપ અંગેનો મારો ટેસ્ટ થયો નથી. 
  • હેલ્સે તેના ઓફિસિઅલ ટ્વિટર પર જાહેરાત કરી હતી કે, કોરોના વાઈરસની મહામારીના પગલે અન્ય વિદેશી ખેલાડીઓની જેમ હું પણ પાકિસ્તાન લીગ પડતી મૂકીને સ્વદેશ પરત ફર્યો હતો.
  • હું યુનાઈટેડ કિંગ્ડમમાં પહોંચ્યો ત્યારે તંદુરસ્ત હતો. તે સમયે મને વાઈરસનો ચેપ લાગ્યો હોવાના કોઈ લક્ષણ નહતા.
  • જો કે,બીજા દિવસે મને તાવ આવ્યો હતો. આ પછી મેં સરકારની સલાહ મુજબ જાતે જ એકાંતવાસ સ્વીકારી લીધો હતો.
  • આમ છતાં આગામી સમયમાં આ અંગે મારું પરિક્ષણ થઈ શકે તેવું લાગી રહ્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024