Ankleshwar
- ગુજરાતના અંકલેશ્વર (Ankleshwar) નજીક નેશનલ હાઇવે નં-48 ઉપર મોતાલી પાટીયા પાસે પ્રોપીલીન ગેસ ભરેલુ ટેન્કર બ્રિજ પરથી અમરાવતી નદીમાં ખાબક્યુ હોવાથી ગેસ લીકેજ થયો હતો.
- પ્રોપીલીન ગેસ ભરેલુ ટેન્કર પલટી ખાઈ જતા ગેસ લીકેજને કારણે દોડધામ મચી ગઈ છે.
- જો કે સમગ્ર ઘટનાની જાણ થતાં અંકલેશ્વર DPMC ના ફાયર ફાઇટર અને 108 એમ્બ્યુલન્સની ઘટના સ્થળે દોડી આવી હતી.
- તથા ગેસ લીકેજ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
- સારા સમાચાર એ છે કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.
- પરંતુ ડ્રાઈવર અને ક્લિનરને ગંભીર ઈજાઓ થઇ હતી.
- તેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
- અંકલેશ્વર (Ankleshwar) ના નેશનલ હાઇવે નં-48 ઉપર મોતાલી ગામ પાસે બ્રિજ પરથી બેકાબૂ ટેન્કર અમરાવતી નદીમાં ખાબકતા ગેસ લીક થયો હતો.
- મળે માહિતી મુજબ આ ટેન્કર સુરત તરફથી દહેજ જતું હતું।
- જો કે દહેજની દીપક ફેનોલિક્સ લિ. કંપનીની ટેન્કર હોવાનું જાણવા મળ્યું છે,
- જેથી દીપક ફેનોલિક્સ લિ. કંપનીની ટીમ પણ ઘટના સ્થળે જવા રવાના થઇ છે.
- LPG સિલિન્ડરના ભાવમાં થયો આટલો વધારો, જાણો વિગત
- Aadhaar Card ના બદલાયેલા આ નવા ખાસ નિયમો, જાણો વિગત
- SBI બેંક એકાઉન્ટ હોલ્ડર્સ માટે ખૂબ જ મહત્વના સમાચાર
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News