• આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં મેઘરાજાનું (Rain) આગમન થયુ છે.
  • તો આજે અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.
  • સાવરકુંડલામાં ધોધમાર વરસાદ પછી નાવલી નદીમાં પૂર આવ્યું છે.
  • સાવરકુંડલાના મેરિયાણાની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું છે.
  • ત્યારે નાવલીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા.
  • ભારે વરસાદ પછી સાવરકુંડલાના મેરિયાણાની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું છે.
  • તેમજ ગાધકડાની ફુલઝર નદીમાં પણ પૂર આવ્યું છે.
ફાઈલ તસ્વીર
  • ભારે વરસાદથી Rain સાવરકુંડલાનો જેસર રોડ પાણીથી ભરાઈ ગયો છે.
  • જેસર રોડ પર રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.
  • જેસર રોડ સ્થિત સોસાયટીઓ પણ પાણીથી તરબતર થઈ હતી.
  • સાવરકુંડલાના બાઢડા પંથકમાં વરસાદ થયો છે.
Rain
ફાઈલ તસ્વીર
  • અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
  • જૂનાગઢના માણાવદરમાં પણ વરસાદનું આગમન થયું છે.
  • શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો છે.
  • વરસાદ પડતાં શહેરના રસ્તા પાણી પાણી થયા છે.
  • જિલ્લાના લીલીયા તાલુકાના બવાડા, બાવાડી, ઈંગોરાળા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
  • ભારે વરસાદથી બવાડી ગામના પાદરમા આવેલ કોઝવેમાં પાણી ભરાયા છે.
  • તેમજ ભારે વરસાદથી ખેતરો પાણીથી છલકાયા છે.
  • તો જુના સાવર, ભુવા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
  • તથા જુનાસાવર ગામે આવેલ વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીર આવ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024