ATS
- ગુજરાત ATS દ્વારા સોમવારે રાતે રાજ્યમાં અલગ અલગ નવ જગ્યાએ દરોડા (Raid) પાડવામાં આવ્યા હતા.
- આ દરોડાં દરમિયાન 50 વિદેશી હથિયારો (Firearms) કબજે લેવામાં આવ્યો છે.
- ATS પાસેથી મળતી માહિતી પ્રમાણે આ તમામ હથિયાર ખૂબ જ મોંઘા છે.
- ATS દ્વારા થોડા દિવસો પહેલા 54 વિદેશી અને દેશી હથિયારો સાથે નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
- તથા આ મામલે ગુપ્તા ગન હાઉસના માલિકની તપાસમાં વધુ માહિતી સામે આવી હતી.
- ઉપરાંત પોલીસે તપાસ દરમિયાન વધુ 50 વિદેશી હથિયારો કબ્જે કર્યાં છે.
- તેની સાથે ATS એ 10 થી વધુ લોકોની ધરપકડ પણ કરી લીધી છે.
- ATS ની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ હથિયાર સ્મગલિંગથી લાવવામાં આવતા હતા. જેમાં નેપાળ બોર્ડરનો ઉપયોગ થતો હતો.
- #DigitalSurgicalStrike: ભારતમાં 59 ચાઇનીઝ App પર પ્રતિબંધ
- #chineseappsbanned : Zoom App પર હવે ઓનલાઈન એજ્યુકેશન થશે બંધ
- Domestic violence : વાડજમાં પતિના શારીરિક અને માનસિક ત્રાસથી પત્નીએ ફિનાઇલ પીધું
- ગુપ્તા ગન હાઉસની ભૂમિકા આ હથિયારો મામલે ખૂબ જ મહત્ત્વની છે.
- ગુપ્તા ગન હાઉસનો માલિક આ હથિયારો મંગાવી પોતાના ગન હાઉસમાં ચોપડે ખોટી રીતે બતાવી તેને અન્ય ગન હાઉસને આપી દીધા છે તેવું બતાવી અન્ય લોકોને વેચી દેતો હતો.
- નોંધનીય છે કે આ હથિયારો કેટલાક નામચીન વ્યક્તિઓ પણ ખરીદ્યા હતા.
- આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ATS કાર્યવાહી કરી રહી છે.
- Jamalpur APMC શાકમાર્કેટના વેપારીઓ ઉતર્યા હડતાળ પર, જાણો કેમ?
- Nirma University ના 6 વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે યુએસની ISA સ્કોલરશિપ મળી
- Anandiben Patel ને UPની સાથે MPના રાજ્યપાલનો પણ ચાર્જ મળ્યો, જાણો વિગત
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા