Smartphone

  • કોરોના મહામારીના લીધે લોકડાઉનના લીધે Smartphone (સ્માર્ટફોન) ના વેચાણ પર માઠી અસર જોવા મળી રહી છે.
  • રિસર્ચ ફર્મ (Canalys) કૈનાલિસના અનુસાર જૂન ત્રિમાસિકમાં Smartphone શિપમેંટ 48 ટકા ઘટીને 17.3 મિલિયન યૂનિટ રહી ગઇ છે.
  • તથા કૈનાલિસે જણાવ્યું કે આ દરમિયાન સ્માર્ટફોન કંપનીઓ તથા વેચાણને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
  • આ દરમિયાન જ્યાં ઉત્પાદન ઓછું થઇ ગયું, તો બીજી તરફ ઓનલાઇન અને ઓફલાઇન રિટેલર્સને પણ ફોન વેચવાની મનાઇ કરી લીધી હતી.
  • કૈનાલિસસે કહ્યું કે એપ્પલ (Apple) 10 ટોચના વિક્રેતાઓ વચ્ચે વિક્રેતાઓ વચ્ચે સૌથી ઓછા પ્રભાવિત હતા કારણ કે 2020ની બીજી ત્રિમાસિક્માં શિપમેન્ટ 20% વાર્ષિક દરથી ઘટીને 2,50,000થી વધુ થઇ ગઇ છે.
  • તથા વિક્રેતાએ તાજેતરમાં જ પોતાની સપ્લાઇ ચેનમાં વિવિધતા લાવવા માટે પોતાની યોજનાઓની જાહેરાત કરી છે.
  • તેમજ ભારતમાં પોતાના રોકાણને વધારવા માટે પોતાના મુખ્ય ભાગીદારો ફોક્સકોન અને વિસ્ટ્રોનને આગળ વધારી રહ્યું છે.
  • જોકે પહેલી ત્રિમાસિકમાં પ્રોડક્શન ન હોવાથી ઘણી કંપનીઓને બહારથી ફોન મંગાવીને વેચ્યા, જેથી ડિમાન્ડ બની રહે. તેમાં ઘણી ચીની કંપનીઓ પણ સામેલ છે.
  • કૈનાલિસની વિશેષજ્ઞ મધુમિતા ચૌધરીને કહ્યું કે ભારતીય Smartphone બજારમાં રિકવરી માટે હજુ પણ પથરાળ માર્ગ છે.
  • કંપનીઓમાં કર્મચારીઓને ખોટના કારણે ઉત્પાદન પર અસર પડી અને બીજી તરફ વેચાણ વધુ થયું નહી.
  • ”વિક્રેતા ઉપભોક્તાઓને ‘મેડ ઇન ઇન્ડીયા’નો સંદેશ આપી રહ્યા છે અને પોતાની બ્રાંડને ‘ભારત-પ્રથમ’ના રૂપમાં રજૂ કરવા માટે ઉત્સુક છે.
  • ઉપરાંત સેમસંગ, નોકિયા, અથવા અહીં સુધી એપ્પલ કદાચ પ્રતિસ્પર્ધી છે, કૈનાલીસ રિસર્ચ એનાલિસ્ટ અદૈત માર્ડીકરે કહ્યું. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024