Forecast : આજે ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Forecast આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી (Forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દાદરા નગર હવેલી, દમણ, ડાંગ અને નવસારીમાં આજે ભારે વરસાદ આવી શકે છે. ઉપરાંત ભાવનગર , અમરેલી, પોરબંદરમાં ભારે વરસાદ આવી શકે છે. જો કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધી સારો વરસાદ રહ્યો છે. ત્યારે અન્ય ભાગમાં હજી વરસાદની … Read more

Corona Active case : ગુજરાતના આ 10 જિલ્લામાં છે સૌથી વધુ એક્ટિવ કેસો

Corona Active case

Corona Active case વૈશ્વિક મહામારી કોરોનાનો કાળો કહેર ગુજરાતમાં યથાવત છે. ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હાલ, રાજ્યમાં Corona Active case (એક્ટિવ કેસો) ની વાત કરીએ તો કુલ 11,187 એક્ટિવ કેસો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3627 એક્ટિવ કેસો છે. તો આ પછી સુરતમાં 3032 એક્ટિવ કેસો છે. સુરતમાં કોરોનાના કેસો સતત વધી … Read more

Twitter સુરક્ષામાં મોટુ ગાબડુ પડતા દુનિયાની આ જાણીતી હસ્તીઓના એકાઉન્ટ થયા હેક

Twitter Twitter (ટ્વીટર) ની સુરક્ષામાં મોટુ ગાબડુ પડતા નામી અને જાણીતી હસ્તીઓના એકાઉન્ટ હેક થયાની ફરિયાદ કરી છે. હેકર્સનો શિકાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, અમેઝોનના સીઇઓ જેક બેઝોસ, વૉરેન બફેટ, બિલ ગેટ્સ, એલન મસ્ક, જો બાઇડેન સહિતના કેટલાય લોકો થયા છે. તેમજ Twitter ના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટુ સુરક્ષામાં ગાબડુ માની શકાય … Read more

Earthquake :સૌરાષ્ટ્રભરમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ

Earthquake સૌરાષ્ટ્રની ધરતી આજે સવારે 7.40 મિનિટની આસપાસ ધ્રૂજી ઉઠી હતી. સૌરાષ્ટ્રભરમાં Earthquake (ભૂકંપ) ના આંચકા અનુભવાયા છે. સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો. રાજકોડ, ગોંડલ, જસદણ, અમરેલી, જુનાગઢ, ઉપલેટા, ધોરાજી સર્વત્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. લગભગ 3થી 4 સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો ભુકંપનો આંચકો … Read more

scam :CM સહાયના નામે ડમી એકાઉન્ટ ખોલી કૌભાંડ આચરવાનો કેસ આવ્યો સામે

scam CM CM સહાયના નામે ડમી એકાઉન્ટ ખોલીને scam (કૌભાંડ) આચરવાનું નેટવર્ક લોકડાઉન બાદ સક્રિય થયું હોવાની શંકાને પગલે માધવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી સામે આવી હતી. મૂળ અમદાવાદના અને લોકડાઉન દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રહેતા સીનિયર સિટિઝન મહિલાની જાણ બહાર બેન્કમાં ખાતું ખુલ્યું અને સહાયની રકમ જમા થયા બાદ ઉપડી પણ ગઈ. જો કે, આ કૌભાંડ (scam) … Read more

I.T.I ઓગષ્ટ-૨૦૨૦ના ભરતીસત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

I.T.I I.T.I (આઈ.ટી.આઈ.) સમી ખાતે ઓગષ્ટ-૨૦૨૦ના ભરતીસત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૨૮ જુલાઈ સુધીમાં ઑનલાઈન ફોર્મ ભરી આઈ.ટી.આઈ.માં જમા કરાવવાનું રહેશે પાટણ જિલ્લાના સમી તાલુકાના યુવક-યુવતીઓને વ્યવસાયલક્ષી તાલીમ મળી રહે તે સારૂ ગુજરાત સરકારશ્રી દ્વારા સમી ખાતે સરકારી આઈ.ટી.આઈ.ની સ્થાપના કરવામાં આવી છે. જેના ઓગષ્ટ-૨૦૨૦માં શરૂ થતાં ભરતીસત્રમાં ભરવાપાત્ર બેઠકો માટેની … Read more

શાકભાજી, ફળના નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની સહાય યોજના

શાકભાજી, ફળ-ફળાદિના નાના વેચાણકારો વિનામૂલ્યે છત્રી મેળવવા ઓનલાઈન અરજી કરી શકાશે આઈ-ખેડૂત પોર્ટલ પર આગામી ૧૫ ઓગષ્ટ સુધી અરજી કરી શકાશે વર્ષ ૨૦૨૦-૨૧ માટે બાગાયત ખાતાની ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવા બાબતની સહાય યોજનાનો લાભ લેવા માટે તા.૧૨-૦૭-૨૦૨૦ થી તા.૧૫-૦૮-૨૦૨૦ સુધી આઈ-ખેડૂત પોર્ટલ (http://ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી માટે ખુલ્લુ મુકવામા … Read more

Reliance AGM : મુકેશ અંબાણીએ કરી આ મોટી જાહેરાત…

Reliance AGM દેશની સૌથી મોટી કંપની Reliance (રિલાયન્સ) ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે કહ્યુ કે, ગૂગલને જીયો પ્લેટફોર્મ્સમાં સ્ટ્રેટેજિક પાર્ટનર બનાવવામાં આવ્યું છે. ગૂગલ જીયો પ્લેટફોર્મ્સમાં 33737 કરોડ રૂપિયાનું રોકાણ કરીને 7.7 ટકા ભાગીદારી ખરીદશે. રિલાયન્સની 43મી Relinance AGM ને ઓનલાઇન સંબોધિત કરતા તેમણે  ગૂગલની સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની જાહેરાત કરી હતી. આ રીતે અત્યાર સુધી … Read more

Rupani સરકારે ખેડૂતોને લઈને કર્યો આ મોટો અને મહત્વનો નિર્ણય

Kisan Yojana

Rupani CM vijay Rupani (વિજય રૂપાણી) ના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ મુજબ, ગુજરાતમાં જ્યા પણ અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું છે ત્યાં નુકસાનીનો સરવે કરીને વળતર ચૂકવવામાં આવશે.  ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તીડના ના ઝુંડ આવ્યા છે સરકાર દેખરેખ રાખી રહી છે. જો મોટા સમૂહ હશે તેને … Read more

Unlock બાદ અમદાવાદમાં આટલા લોકોએ ટૂંકાવ્યું પોતાનું જીવન…

unlock

Unlock અમદાવાદ શહેરમાં Unlock બાદ 1 જૂનથી 13 જુલાઇ એટલે 43 દિવસમાં 110 લોકોએ આપઘાત કર્યો છે. તેમાં 82 પુરૂષો અને 28 મહિલાઓનો સમાવેશ થાય છે. આર્થિક સંકડામણ ઉપરાંત કોરોનાના થવાને કારણે અને તેના ભયને કારણે પણ બે વ્યક્તિઓએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે. રાજ્યમાં કોરોના સંક્રમણની સૌથી વધુ અસર અમદાવાદને થઇ છે અને હવે … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures