- ભરૂચના દહેજની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા આગ લાગી
- દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો.
- ભરૂચના દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં બોઇલર ફાટતા બ્લાસ્ટ થયો હતો.
- ભરૂચના દહેજની કેમિકલ કંપનીમાં એટલો ખતરનાક બ્લાસ્ટ થયો કે તેનાથી લાગેલી આગના ધુમાડા છેક ઘોઘાના દરિયાકાંઠે જોવા મળ્યા હતા.
- આ પણ વાંચો: ગીર સોમનાથ કોડીનાર નેશનલ હાઈવેની બેદરકારીએ એક યુવકનો ભોગ લીધો.
- ગુજરાત માટે સારાં સમાચાર,નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો.
- બ્લાસ્ટ પછી વિકરાળ આગ ફાટી નીકળી હતી અને આકાશમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા થયા હતા.
- ધુમાડા એટલા ઉંચે સુધી પહોંચ્યા કે તે કિલોમીટરો દૂર છેક ઘોઘા સુધી દેખાયા હતા.
- બ્લાસ્ટ થતા મચી ગઈ હતી ભાગદોડ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News