• સમગ્ર દેશમાં કોરોનનો કહેર જોવા મળી રહ્યો છે ત્યાં
  • ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહયા છે.
  • સૂત્રો મુજબ છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે.
  • તેથી સાવચેતીના ભાગરૂપે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોના આરોગ્યની ચકાસણી ફરજિયાત બનાવી દેવાઈ છે.
  • રાજ્યના ગૃહ વિભાગે આ અંગેની  વ્યવસ્થા કરવા આરોગ્ય વિભાગને જાણ કરી છે.
  • ગૃહ વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છેકે,
  • જો કોઇ બહારથી આવતી વ્યક્તિમાં કોઇપણ પ્રકારના લક્ષણ દેખાય તો તરતજ તેનું સંપૂર્ણ આરોગ્ય પરીક્ષણ કરવામાં આવે. 
  • આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છેકે, રાજ્યની અંદર કે આંતરરાજ્ય અવર-જવર માટે કોઇ નિયંત્રણ નથી.
  • આંતરરાજ્ય અવર-જવર માટે મંજૂરી કે ઇ-પાસ લેવા જરૂરી નથી.
  • તથા અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોની આરોગ્યની ચકાસણી થાય તે જરૂરી છે.
  • તેથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોની સંબંધિત ચેકપોસ્ટ પર આરોગ્યની ચકાસણી કરવામાં આવે.
  • સમગ્ર વ્યવસ્થા આરોગ્ય વિભાગના સહયોગથી ગોઠવવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024