Birthday
- સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એલ એન્ડ પાર્ક સોસાયટીના ખાડી કિનારે બિયર અને દારૂ સાથે બર્થ ડે (Birthday) ની ઉજવણી કરવામાં આવી હતી.
- તો આ બિયર અને દારૂ સાથે બર્થ ડે (Birthday) ની ઉજવણી અંગેનો વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે.
- આ આધારે પોલીસે જાહેરમાં ઉજવણી કરનાર સાત લોકોને પકડીને કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.

- તો આ ઉજવણી ભાઠેનામાં રહેતા સંદિપ ઉર્ફે છન્નુનાં બર્થ ડે (Birthday) નિમિત્તે કરવામાં આવી હતી.
- આ સમગ્ર ઉજવણીનો વીડિયો ઉતર્યા બાદ વાયરલ થતા તમામને વીડિયોનાં આધારે પોલીસે ઓળખીને પકડી લીધા છે.
- તો ખાડી કિનારે ખુલ્લામાં બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
- જાહેરમાં કેક કાપવાની સાથે એક બીજાને ખવડાવીને પાર્ટી કરાઇ હતી.
- GTU ની ઓનલાઈન પરીક્ષામાં સર્જાઈ આ સમસ્યા
- રક્ષાબંધનના દિવસે જ માનવતાને શર્મસાર કરતી આ ઘટના બની શહેરમાં
- પોલીસે વીડિયોનાં આધારે ઓળખ કરીને બર્થ ડે (Birthday) બોય સંદિપ, ચિરાગ રાણા, જયેશ ઉર્ફે લાલો રાણા, અજીત દલાલ, મનોજ રાણા અને મદારી નામના યુવકની ધરપકડ કરી.
- તો આ સાથે ઘટના સ્થળેથી બિયરની અને દારૂની બોટલો પણ પોલીસે ઝડપી લીધી છે.
- તેમજ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow