- બોલિવૂડનો વધુ એક સિતારો કોરોનાનો શિકાર બનતા ખરી પડ્યો।
- કોરોનાને કારણે ફિલ્મ નિર્માતા અનિલ સૂરીનું નિધન થયું છે.
- કર્મયોગી, બેગુનાહ અને રાજ તિલક જેવી ફિલ્મોના નિર્માતા અનિલ સૂરીએ લીધા અંતિમશ્વાસ
- તેઓ 77 વર્ષના હતા અને કોરોનાથી સંક્રમિત હતા.
- ગુરૂવારે કોરોના આ જીવલેણ વાયરસ સામે લડતા અનિલ સૂરી આ દુનિયાને અલવિદા કહી ગયા.
- અનિલ સૂરીના ભાઈ રાજીવ સૂરીએ તેમના નિધનની પુષ્ટી કરી છે.

- રાજીવ સૂરીએ કહ્યુ કે અનિલ સૂરીને 2 જૂને તાવ આવ્યો બીજા દિવસે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી.
- આ કારણે તેમની સ્થિતિ વધારે બગડવા લાગી.
- રાજીવના જણાવ્યા અનુસાર અનિલની તબીયત છેલ્લા કેટલાયે સમયથી નાદુરસ્ત હતી,
- તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
- આ પણ વાંચો: અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ કોરોનાની ઝપેટમાં.
- પાકિસ્તાન : કૌકબ નૂરાનીએ કોરોનાના દર્દીઓને હોસ્પિટલ ન જવાની સલાહ આપી.
- રાજ્ય સરકાર દ્વારા ધોરણ-1માં પ્રવેશ માટેની લાયકાતમાં ફેરફાર 2023થી…
- તેમજ રાજીવે જણાવ્યું કે લીલાવતી અને હિંદૂજા જેવી હોસ્પિટલોમાં તેમને સારાવાર આપવાની ના પાડી દેવામાં આવી.
- મોટી હોસ્પિટલમાં સારવાર ન મળતા તેમને મ્યુનિસિપલ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા.
- અનિલ સૂરીને કોરોના થઈ ગયો હતો.
- ગુરૂવારે ડોક્ટરોએ જણાવ્યું કે તેમની હાલત ખરાબ છે તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા.
- 1979માં આવેલી બાસુ ચેટર્જીની ફિલ્મ મંઝીલના રાજીવ સૂરી નિર્માતા હતા.
- અમિતાભ બચ્ચન અને મૌસમી ચેટર્જીએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી
- ગુરૂવારે સવારે નિર્દેશક બાસુ ચેટર્જીનું નિધન થયુ અને સાંજે સાત વાગ્યે રાજીવ સૂરીએ અંતિમ શ્વાસ લીધા.
- આ વાતનું દુઃખ વ્યક્ત કરતા રાજીવ સૂરીએ કહ્યુ કે એક દીવસમાં ભાઈ અને મારા ખાસ નિર્દેશકનું નિધન થયુ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News