• ગોચનાદ ગામેથી અન્ડરગ્રાઉન્ડ સિસ્ટમમાંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂની બોટલ તથા બિયર ના ટીન મળી કુલ નંગ-૪૨૭ કૂલ કી.રૂ.૪૨,૫૮૪/-નો મુદ્દામાલ પકડી પાડતી પાટણ એલ.સી.બી. ટીમ
  • આઇ.જી.પી. શ્રી સુભાષ ત્રિવેદી સા. સરહદી રેન્જ ભુજ તથા પો.અધિ. અક્ષયરાજ (IPS) પાટણ એ દારૂ ની બદી ને નેસ્તનાબુદ કરવા કરેલ સુચના આધારે પો.ઇન્સ. કે.એમ.પ્રિયદર્શી તથા એ.એસ.આઇ ભાણજીજી સુરજજી તથા એ.એસ.આઇ.ભરતસિંહ પ્રભાતસિંહ તથા અ.હેડ.કોન્સ. કુલદીપકુમાર લક્ષ્મીદાસ તથા મીસીંગ સેલના અ.પો.કોન્સ. મહેન્દ્રસિંહ ખાનસિંહ એ રીતેના સમી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
  • દરમ્યાન એલ.સી.બી. પાટણ ના પો.સબ.ઇન્સ. જે.કે.ડોડીયા તથા અ.હેડ.કોન્સ. કુલદીપકુમાર લક્ષ્મીદાસને સંયુક્ત રીતે મળેલ બાતમી આધારે ગોચનાદ ગામે પ્રોહી રેઇડ કરતાં ઠાકોર રઘુજી નેમાજી રહે. ગોચનાદ ઠાકોરવાસ હાઇવે રોડ તા.સમી જી.પાટણ વાળાઓ પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરની સામે આવેલ ઢાળીયામાં ઘઉં ના ડુર નીચે જમીનમાં બે લોખંડના પીપ માં ગે.કા. વગર પાસપરમીટના ભારતીય બનાવટના વિદેશી દારુની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કૂલ બોટલો નંગ- ૪૦૩ કુલ કી.રૂ.- ૩૯,૯૨૦/- તથા બિયર ટીન નંગ-૨૪ કી.રૂ.૨,૬૬૪/- જે કૂલ વિદેશી દારૂની બોટલ તથા બિયર ના ટીન મળી કુલ નંગ-૪૨૭ કૂલ કી.રૂ.૪૨,૫૮૪/- નો મુદ્દામાલ રાખી પ્રોહી રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ ના હોય સદરી ઇસમ વિરૂધ્ધ સમી પો.સ્ટે. માં ગુન્હો રજી. કરાવેલ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.