બિગ બોસની આ એક્સ સ્પર્ધકએ સોશિયલ મીડિયા પર શેર કરી હોટ તસવીરો.
- બિગ બૉસ 11ની સ્પર્ધક રહી ચૂકેલી બંદગી કાલરા ભલે શોની વિજેતા બની શકી પરંતું તે લાઈમલાઈટમાં ખૂબ રહે છે. બંદગીએ કેટલીક તસવીરો શેર કરી છે.
- જેના કારણે તે ચર્ચામાં છે. બંદગી તસવીરોમાં ગ્લેમરસ અંદાજમાં નજર આવી રહી છે.
- બંદગી કાલરા હાલમાં વેકેશન માણી રહી છે. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે પીળા રંગની મોનોકિનીમાં નજર આવી રહી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.