‘જીગલી’ તરીકે ફેમસ યુટ્યુબર ધવલ સહિત 5 લોકોની થઈ ઘરપકડ,જાણો

You Tuber Dhawal Domdia સૌરાષ્ટ્રમાં સાત-આઠમના તહેવારમાં લોકો વધારે પ્રમાણમાં જુગાર રમતા હોય છે. જૂનાગઢ LCB એ રહેણાંક વિસ્તારમાં ચાલતા જુગારધામ પર રેડ પડી હતી. તેમાં ‘જીગલી’ તરીકે ફેમસ યુટ્યુબર ધવલ દોમડિયા (You Tuber Dhawal Domdia) સહિત 5 લોકોને ગત રાત્રે જુગાર રમતા ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રોકડ રકમ, મોબાઇલ અને વાહનો સહિત 1.15 … Read more

Mask ન પહેરવા પર દંડની રકમમાં ફરીથી થયો વધારો : ગુજરાત

Mask વૈશ્વિક મહામારી કોરોનાનો કાળો કહેર ગુજરાત સહીત સમગ્ર દેશમાં યથાવત છે. ત્યારે કોરોનાથી બચવા માટે લોકોને માસ્ક (Mask) પહેરવું ફરજિયાત થયું છે. પહેલા માસ્ક ન પહેરવા પર ગુજરાતમાં પહેલા રૂપિયા 200 તથા ત્યારબાદ 500 રૂપિયા દંડ કરાયો હતો. તો હવે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યા પછી માસ્ક ન પહેરવા પર દંડની રકમમાં ફરીથી વધારો કરાયો … Read more

Former President પ્રણવ મુખર્જી આવ્યા કોરોનાની ઝપેટમાં

Former President ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ (Former President) પ્રણવ મુખર્જી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. પ્રણવ મુખર્જીએ પોતે ટ્વીટ કરીને દેશવાસીઓને આ જાણકારી આપી હતી. તો તેમને તેમના સંપર્કમાં આવેલા દરેક લોકોને કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. 84 વર્ષીય પ્રણવ મુખર્જી પૂર્વ રાષ્ટ્રપતિ (Former President) છે. તેમને વર્ષ … Read more

Kisan Yojana :CM રૂપાણી દ્વારા મુખ્યમંત્રી આ યોજનાની જાહેરાત

Kisan Yojana

Kisan Yojana આજે ગુજરાત સરકારે ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજના (Kisan Yojana) ની જાહેરાત કરી છે.નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ અને કૃષિ મંત્રી આર સી ફળદુની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ Kisan Yojana ની જાહેરાત કરી હતી. જો કે, યોજના ખરીફ પાક પૂરતી હશે અને જે … Read more

Gujarat : આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

Gujarat અમદાવાદ સહિત  ઉત્તર ગુજરાત (Gujarat) માં સાઈક્લોન સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે. તેમજ આગામી 12 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં અને 13 ઓગસ્ટ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે. ભારે વરસાદની સાથોસાથ પ્રતિ કલાકે 50 થી 60 … Read more

Last 24 Hours માં ગુજરાતના આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો

Last 24 Hours છેલ્લા 24 કલાક (Last 24 Hours) માં ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક (Last 24 Hours) માં રાજ્યના 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જો કે, … Read more

Weapons : હવેથી ભારત ઘરમાં બનાવશે આ 101 ઘાતક હથિયાર

Weapons જે રક્ષા હથિયારો (Weapons) ભારત થોડાંક મહિનાઓ પહેલાં બીજા દેશોમાંથી મંગાવતું હતું. જેવા કે, અસોલ્ટ રાઇફલ, આર્ટિલરી ગન, રડાર, હળવા જંગી હેલિકોપ્ટર તે હવે નહિ મંગાવે. રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની તરફથી એક મોટું પગલું ભરતા ભારતે એવી 101 રક્ષા વસ્તુઓ (Weapons) ની આયાત પર પ્રતિબંધ મુક્યો છે. તથા ભારત હવે પોતાની જરૂરિયાતની વસ્તુ અને હથિયારો … Read more

Yuzvendra Chahal એ આ ખુબ સુંદર યુવતી સાથે કરી સગાઈ

Yuzvendra Chahal ટીમ ઈન્ડિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) શનિવારે એટલે કે 8 ઓગસ્ટે પોતાની સગાઈની વાતની જાણ કરી છે. યુઝવેન્દ્ર ચહલ એક પ્રખ્યાત સ્પિનર છે. તેમને સોશિયલ મીડિયા પર દરેકને સમાચાર આપતાં જ ચર્ચા થવા લાગી છે. તેમજ ચહલે ટ્વિટર પર લખ્યું, “અમે અમારા કુટુંબીજનો સાથે હા કહી દીધું. We … Read more

Revenue Minister ના ભાઈ ગૌતમ પટેલે ગળેફાંસો ખાઘો

Revenue Minister ગુજરાતના મહેસૂલ મંત્રી (Revenue Minister) કૌશિકભાઇ પટેલના ભાઇ ગૌતમ પટેલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મહેસૂલ મંત્રીના 65 વર્ષના ભાઇએ શિલજના શાલીન બંગ્લોઝમાં આપઘાત કર્યો છે. જો કે, આત્મહત્યા કેમ કરી છે તે અંગેનું કારણ હજી અકબંધ છે. અત્યારે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ … Read more

Marriage ની લાલચ આપી શિક્ષકે કિશોરી સાથે બાંધ્યા શારિરીક સંબંધ

Marriage રાજ્યમાં બાળકોમાં વિદ્યાનું સિંચન કરતાં શિક્ષકો દ્વારા જ છોકરીઓનાં બળાત્કાર કરવામાં આવતાં હોવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના જુના શિક્ષક સામે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવતી જ્યારે 17 વર્ષની હતી ત્યારે તેના ઘર પાસે રહેતા શિક્ષકે ઈંગ્લિશ શિખવાડવાના બહાને એક કિશોરીને પોતાનો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures