Category: પાટણ

Patan

નગરપાલીકા એન્જીનીયર કમ ટાઉનપ્લાનર રુ-10000 ની લાંચ લેતા ઝડપાયા.

પાટણ એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદીઃ- એક જાગૃત નાગરીક આરોપીઃ- ગજ્જર રણછોડભાઈ ચેહરભાઈ, હોદ્દો- ટાઉનપ્લાનર તથા નગરપાલીકા એન્જીનીયર, રાધનપુર નગરપાલીકા રાધનપુર…