Category: પી.ટી.એન ન્યુઝ

પાલિકા પ્રમુખનું હરાજીને લઇ એકજ દિવસમાં બે અલગ નિવેદન.

પાટણ : PATAN પાટણ નગરપાલિકા દવારા દર વર્ષોથી દિવાળીના સમય પૂર્વે ફટાકડાના લાયસન્સ ધારકોને આનંદ સરોવર પાસે હંગામી જગ્યાની ફાળવણી…

પાટણ ની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ મુલાકાત લીધી.

પાટણ – Patan પાટણ ની કોંગ્રેસ(congress) પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ આજરોજ મુલાકાત લીધી હતી. પાટણ અને સિધ્ધપુરના ધારાસભ્યો સહીત કોંગ્રેસ…

શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત મૅગા બ્લડ ડૉનેશન કેમ્પમાં ૭૧૫ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું.

Blood Donation Camp – પાટણ પાટણ, ચાણસ્મા, સમી, રાધનપુર અને સિદ્ધપુર તાલુકા મથકોએ શિક્ષકો, સી.આર.સી. અને બી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ સહિતના રક્તદાતાઓએ…

પાટણ: જીલ્લા શિક્ષણ ભવનનું નવું બિલ્ડીંગ બન્યું ખંડેર.

પાટણ – PATAN શિક્ષણની નગરી તરીકે ખ્યાતી પામેલ પાટણ નગરમાં જીલ્લા શિક્ષણ ભવનની અલાઈદી સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે આજથી…

પાટણ : ગાંધીબાગમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્વછતા કરવામાં આવી.

આમ આદમી પાર્ટી સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓને લઈ તમામ રાજકીય પક્ષાો સકિ્રય બન્યા છે. ત્યારે પ્રથમ વખત આમ આદમી પાર્ટી સ્થાનીક…

હિંમતનગર: નવરાત્રિને લઇ આવ્યા આ મોટા સમાચાર.

હિંમતનગર – Navratri હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે નવરાત્રી યોજાતી હોય છે. પરંતુ ચાલુ સાલે વૈશ્વીક કોરોનાની મહામારીમાં…

પ્રાંતિજના કમાલપુરમાં એક ઈસમની મળી લાશ.

પ્રાંતીજ પ્રાંતીજના કમાલપુર ખાતે આવેલ નાનીબોખ માંથી ૯ ઓકટોબર ને શુક્રવારના છ વાગ્યાના સુમારે 52વર્ષીય ઈસમ ની પાણીમાં તરતી લાશ…

ઢોર ડબ્બે પુરેલી ગાયોની હાલત કફોડી – જુઓ વિડિઓ.

પાટણ : PATAN પાટણ શહેરમાં દિનપ્રતિદીન રખડતાં ઢોરોનો ત્રાસ અસહય વધી રહયો હતો. ત્યારે નગરપાલિકા તંત્ર હરકતમાં આવી રાત્રીના સમયે…

પાટણ : ગરીબો માટે સારા સમાચાર નમો રથ દ્વારા માત્ર રૂ.10 માં ભરપેટ જમવાનું અપાશે.

પાટણ : PATAN દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારોથી પ્રભાવીત થઈ પાટણ તાલુકાના પૂર્વ મહામંત્રી દવારા એક અનોખી પહેલ કરવામાં આવી…

પાટણ : ગાંજા ની હેરાફેરી કરતો એક ઈસમ ઝડપાયો – જાણો કોણ છે પકડાયેલ ઈસમ.

પાટણ : PATAN રાજય સરકાર દવારા ગુજરાતમાંથી નાર્કોટીક્સની બદીને દુર કરવા અંગે થયેલા ઠરાવને પગલે પાટણ જીલ્લા પોલીસ વડા દવારા…