Education Policy 2020 : કેન્દ્ર સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 જાહેર કરવામાં આવી છે. તેમજ આ શિક્ષણ નીતિનો અમલ કરવા માટેની પ્રક્રિયા હાથમાં લીધી છે. તો ગુજરાત સરકારે પણ નવી શિક્ષણ નીતિના અમલ કરવા માટે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત 15 સભ્યની એક ટાસ્ક ફોર્સની રચના કરી છે.

આ ટાસ્ક ફોર્સમાં રાજય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરી દવે, પૂર્વ પ્રાથમિક શિક્ષણ નિયામક આર.સી.રાવલ સહિતનાનો સમાવેશ કર્યો છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024