LCB

  • ગાંધીનગર પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઉનાવા ગામમાં જુગારધામ પર ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ રેડ કરી હતી.
  • રૂ. 34 હજારના મુદ્દામાલ સાથે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
  • જેમાં હાલ બંને પોલીસકર્મી સહિત 3 આરોપીઓ ફરાર થઈ ગયા છે.
  • ગાંધીનગરમાં LCB (એલસીબી) એ જુગાર ધામ પર રેડ પાડી હતી.
  • જ કે, ચોંકાવનારી બાબત તો એ છે કે, જુગારમાં પોલીસ કર્મી પણ સામેલ હોવાનુ સામે આવ્યુ છે. 
  • તો પોલીસ કર્મચારીઓ સાથે કોલવડા તાલુકા પંચાયતના પૂર્વ સભ્યના પતિ પણ જુગાર રમતા પકડાયા છે. 
  • જુગારધામ વિશે માહિતી આપતા ગાંધીનગર ડીવાયએસપી એમ.કે રાણાએ જણાવ્યું કે, ગાંધીનગર LCB એ જુગાર ધામ પર રેડ કરી હતી. 
  • તથા પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં લક્ષામણસિહ ડાભીના તબેલા પર રેડ પાડવામાં આવી હતી.
  • જેમાં 8 આરોપી પકડાયા છે. મુખ્ય આરોપીઓમાં કે સી પટેલ મુબારકપુર અને સોલાના શંભુ રબારી તથા પેથાપુર પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ હતા. 
  • પોલીસ કર્મચારી ઘનશ્યામસિંહ જુગાર રમવા માટે સ્થાન નક્કી કરતા હતા.
  • અત્યારે બે પોલીસ કર્મચારીઓ અને શંભુ રબારી હાલ વોન્ટેડ છે.
  • તેમજ ઉનાવા ઉપરાંત અલગ અલગ જગ્યાઓ પર સ્થાન નક્કી આ તમામ લોકો જુગાર રમતા હતા. 
  • જો કે, તેઓને શોધવા માટે હાલ અલગ અલગ ટીમો કામે લાગી છે. 
  • આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ ખાતાકીય તપાસ ચાલુ કરવા આદેશ અપાયા છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024