કોરોના : ગુજરાતમાં 9 હજારથી વધુ લોકોને વેન્ટિલેટરની ટ્રેનિંગ અપાશે.

પોસ્ટ કેવી લાગી?
 • આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, ગુજરાત માટે રાહતના સમાચાર છે કે ગઇકાલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી.
 • આગામી 4થી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે.
 • ગુજરાતમાં અત્યારસુધીમાં 1789 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
 • જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે.
 • જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે
 • 9 ટેસ્ટ પેન્ડિંગ છે.
 • 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે, 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે.
 • 9 હજારથી વધુ લોકોને વેન્ટિલેટરની ટ્રેનિંગ આપવામાં આવશે, મેડીકલ કોલેજ ઉપરાંત રાજ્યના 28 સેન્ટરોમાં ટ્રેનિંગ અપાશે. 
 • રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગો થઇને સરકારી હોસ્પિટલોમાં 1061 વેન્ટિલેટર છે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 1700 જેટલા વેન્ટિલેટર છે.
 • રાજ્યમાં 9 હજારથી વધુ લોકોને વેન્ટિલેટરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
 • રાજ્યની મેડીકલ કોલેજોમાં ડોક્ટરો અને પેરામેડીકલ સ્ટાફને તાલીમ આપવામાં આવી છે.
 • પહેલી બેન્ચમાં 738 આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવી છે.
 • રાજ્યના બીજા 28 સેન્ટરોમાં પણ તાલીમ શરૂ કરવામાં આવી છે. જ્યાં 1400 જેટલા આરોગ્યકર્મીઓને વેન્ટિલેટર કેરની તાલીમ આપવામાં આવી છે. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવો PTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures