Siddhpur
સિદ્ધપુર (Siddhpur) પોલીસે બુધવારે સિદ્ધપુર એસટી ડેપો ખાતે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. જેમાં એક વ્યક્તિ સામે જાહેરમાં બીડી પીવા પાર ગુનો નોંધવામાં આવ્યો છે.
તે દરમિયાન જાહેરમાં બપોરે બે કલાકના સમયગાળામાં એસટી ડેપોમાં બીડી પી રહેલા ઊંઝાના અશોકભાઈ પરસોતમભાઈ સથવારા (ઉ.વ.56 )ને ઝડપી લીધા હતા. ત્યારબાદ સિદ્ધપુર પોલીસે તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
આ પણ જુઓ : ભારતના નવા સંસદભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વીડિયો કોન્ફરન્સથી થયા સહભાગી
સિદ્ધપુર પોલીસે સિદ્ધપુર ડેપોમાં જાહેરમાં બીડી પીતા ઊંઝાના આધેડ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.