ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્ય હાલમાં ભારે ચર્ચામાં છે. ખબર છે કે, ટૂંક સમયમાં જ દેવોલિના સલમાન ખાનના રિઆલિટી શો બિગ બોસ-13માં નજર આવનાની છે. આ વચ્ચે તેની ટેટૂ વાળી તસવીર ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વચ્ચે નોઝ રિંગ પહેરેલી દેવોલિના શોમાં એન્ટર થતા પહેલાં જાણે પોતાની ઇમેજ બદલવા માંગતી હોય તેમ લાગે છે

કાંડા પર તેને ‘ઓમ’નું ફંકી ટેટૂ ચિત્રાવ્યું છે.

આ તમામ તસવીરો દેવોલિનાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.

દેવોલીનાની ટેટૂ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ ઇ રહી છે.

ટૂંક સમયમાં જ દેવોલિના સલમાન ખાનના રિઆલિટી શો બિગ બોસ-13માં નજર આવનાની છે

દેવોલિનાએ કમરની ઉપરનાં ભાગમાં ટેટૂ છુંદાવ્યું છે. જેમાં તેણે ફ્રી સ્પિરિટ લખાવ્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.