#DigitalSurgicalStrike: ભારતમાં 59 ચાઇનીઝ App પર પ્રતિબંધ

પોસ્ટ કેવી લાગી?

#DigitalSurgicalStrike

 • લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે સરકારે ચીન વિરુદ્ધ આર્થિક કાર્યવાહી શરૂ કરી દીધી છે.
 • કેન્દ્ર સરકારે સોમવારે 59 ચાઇનિઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
 • જો કે આ એપ્સથી ભળતી ફીચર્સવાળી એપ્લિકેશનની કમી નથી આથી ભારતને નુકસાન નથી.
 • આમાં ટિકટૉક, હેલો, વીચેટ, યુસી ન્યૂઝ સહિતની મુખ્ય એપ સામેલ છે.
 • ચીનના ટ્રેડર્સના હિતોને નુકસાન પહોંચાજવા આ એક મોટો નિર્ણય છે.
 • આ એપ્સને હવે ભારતમાં ડાઉનલોડ અને ઉપયોગ કરી શકાશે નહીં.
 • જે રીતે ભારતમાં ચીનની વિરૂદ્ધ માહોલ છે આ પ્રતિબંધ બીજા કેટલાંય સેકટરમાં પણ વધી શકે છે.
 • આ નિર્ણય ચીની વેપારીઓ અને ચીન માટે ભારતની તરફથી એક અગત્યનો સંદેશ છે.
#Digital Surgical Strike
 • ભારત સરકારનુ આ પગલુ ચીન પર એક પ્રકારની ડિજિટલ સ્ટ્રાઈક (#Digital Surgical Strike) સમાન જ છે.
 • આમા ટિકટોકને તો ભારતમાં અસાધારણ લોકપ્રિયતા મળી છે.
 • કેન્દ્રિય મિનિસ્ટરી ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીનો સેક્શન 69-એ અંતર્ગત નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
 • સરકારે આદેશમાં કહ્યું કે અમે એ 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે જે ભારતની એકતા અને સુરક્ષા માટે ખતરો છે.
 • આ નિર્ણય અંગે શેરચેટના પબ્લિક પોલિસી ડિરેક્ટર બેરગેસ માલુ એ જણાવ્યું કે, પ્રાઈવસી, સાયબર સિક્યુરિટી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમો ધરાવતા પ્લેટફોર્મ સામે સરકારનું આવકાર્ય પગલું છે.
 • અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે તેમનું સમર્થન ચાલુ રાખશે.
 • આઈટી મંત્રાલયે સોમવારે જાહેર કરેલા એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, તેમને વિભિન્ન રીતે અનેક ફરિયાદો મળી છે,
 • જેમાં એન્ડ્રોઇડ અને આઈઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કેટલીક મોબાઇલ એપનો દુરુપયોય થવાની વાત કહેવામાં આવી છે.
 • આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એપ યૂઝર્સનો ડેટા ચોરીને, તેમને ચૂપચાપ ભારતની બહાર સ્થિત સર્વરને મોકલવામાં આવે છે.
 • ભારત સરકારે ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક (#Digital Surgical Strike) પહેલ કરી દીધી છે.
 • ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાથી ભારતને અસર થશે નહીં.
 • જે યુઝર્સ આ એપ્સનો ઉપયોગ કરતા હતા તેમને હવે બીજો વિકલ્પ શોધવો પડશે જે માર્કેટમાં કંઇ ઓછા નથી.
 • બીજું આ પ્રતિબંધને કારણે ઘણા ભારતીય ડેવલપર્સ એપ્સ બનાવવા માટે ઉત્સાહિત થશે.
 • કેટલાંયે તો પોતાની એપ્સમાં ‘મેક ઇન ઇન્ડિયા’ લખવાનું પણ શરૂ કરી દીધું છે.
 • સરકારના આ નિર્ણય પછી જેમના મોબાઈલમાં પહેલેથી આ બધી ચાઇનિઝ એપ ડાઉનલોડ હશે એ કામ કરતી બંધ થશે તથા ભવિષ્યમાં ડાઉનલોડ કરી નહીં શકાય.
 • જોકે પ્રતિબંધ ક્યારથી લાગુ થશે તેની સરકારે હજુ સ્પષ્ટતા કરી નથી.
 • સરકારે જણાવ્યું હતુ કે આ રીતે ભારતમાંથી માહિતી ભારત બહાર મોકલતા રહેવી એ દેશની સુરક્ષા માટે ખતરો છે.
 • સરકારે આ નિર્ણયની જાણકારી ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટરને મોકલી આપી છે.
 • જ્યાંથી આ 59 એપ પ્રતિબંધીત (બેન) કરવાની કાર્યવાહી થશે.
 • આ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લાગ્યો છે.
 TikTokShareit
UC BrowserBaidu map
Clash of KingsDU battery saver
LikeeYouCam makeup
CM BrowersVirus Cleaner
KwaiShein
HeloMi Community
APUS BrowserROMWE
Club FactoryNewsdog
Beutry PlusWeChat
UC NewsQQ Mail
Weibo  Xender
QQ MusicQQ Newsfeed
Bigo LiveSelfieCity
  Mail MasterParallel Space
Mi Video Call – XiaomiWeSync
ES File ExplorerViva Video – QU Video Inc
MeituVigo Video
New Video StatusDU Recorder
Cache Cleaner DU App studioVault- Hide
DU CleanerDU Browser
Hago Play With New FriendsCam Scanner
  Clean Master – Cheetah MobileWonder Camera
Photo WonderQQ Player
We MeetSweet Selfie
Baidu TranslateVmate
QQ InternationalQQ Security Center
QQ LauncherU Video
V fly Status VideoMobile Legends
DU Privacy
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Helo :- Follow
 • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures