Dominos Pizza

  • Dominos એ Pizza કર્યો મોંઘો હવે તે ડિલિવરી પાર લગાવશે ચાર્જ।
  • ભારતમાં લોકપ્રિય પિત્ઝા બ્રાન્ડ Dominos એ Pizza ડિલિવરી પર 30 રૂપિયા ચાર્જ લેવાનું શરૂ કર્યું છે.
  • તમને જણાવી દઇએ કે પહેલા આ ડિલિવરી ફ્રી હતી.
  • પહેલીવાર હવે ડોમિનોજે ફ્રી ડિલીવરી ચાર્જ લગાવાની શરૂઆત કરી છે.
  • દેશભરમાં ડોમિનોજના 1000 થી પણ વધુ આઉટલેટ છે.
  • જ્યાં જુબિલેન્ટ ફૂડવર્ક્સ લિમેટડ ઓપરેટ કરે છે.
  • આ ચાર્જ લેવો કંપનીની મજબૂરી બની ગઇ છે કારણે કે લોકડાઉનના કારણે કંપની પહેલાથી જ નુક્શાન વેઠી રહી છે.
Dominos Pizza
  • કોરોના પહેલા ડિલિવરી અને ટેકઓવર ઓર્ડર Dominos ઇન્ડિયાની કુલ સેલ 70 ટકા હતો.
  • તો આ સમયે કોરાનાના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ઓછું પસંદ કરે છે.
  • તથા હોમ ડિલિવરીથી જ સામાન મંગાવે છે.
  • જેના કારણે કંપનીના માર્ઝિન પર દબાણ વધ્યું છે.
  • ઇન્ડસ્ટ્રીનું અનુમાન છે કે, રેસ્ટોરન્ટ સેક્ટરમાં લગભગ 20 લાખ નોકરીઓ જઇ ચૂકી છે.
  • કોરોના મહામારીના કારણે બહુ બધી બ્રાંડ બંધ થઇ ગઇ છે.
  • જૂબિલેંટ ફૂડ વર્ક્સે માર્ચ 2020ના પહેલા ક્વાટરમાં 32.5 કરોડનું નુકસાન થયું હતું. જે 58 ટકા ઓછું હતું.
  • તો હવે ડિલિવરી ચાર્જથી તે નુક્શાનની ભરપાઇ કરી શકાય છે.
  • જો કે, માનવામાં આવી છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નથી થતી ત્યાં સુધી તે આ રીતે ચાર્જ લગાવાનું ચાલુ રાખશે.
  • આ ઉપરાંત Edelweiss Securities ના જાણકારો કહે છે કે ડોમિનોજની ડિલિવરી ફી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછી છે.
  • જો માનીએ કે એક ઓર્ડર 500 રૂપિયાનો છે અને 40 ટકા ઓર્ડર ડિલીવરી થાય છે તો કંપનીના રેવન્યૂને 1.5-2 ટકા સુધી વધારો મળશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024