Ghudkhar Sanctuary

Ghudkhar Sanctuary

ગતરોજ પહેલા આ રણ માં અમુક લોકો અગરિયા તરીકે ની ઓરખ ધરાવતા અને સરકાર પાસે આજીજી કરી પોતાના પરિવાર ની આજીવિકા ચલાવવા ના બહાને સરકાર પાસે ભીખ માંગી પોતાનો કાયમ માટે આ વિશાળ રણ માં અવર જવર કરવા માટે અગરિયા ના કાર્ડ ધરાવતા અને રણ ની જમીન પર પોતાનો દબદબો કાયમ કરીને બેઠેલા અમુક અગરિયા નો રાજુસરા ગામની સીમ માં શિકાર કરવાનાં ઈરાદે આવેલ લોકો નો પરદા ફાસ સાંતલપુર પોલીસે કર્યો છે.

કચ્છના નાના રણ માં શેડ્યૂલ વન થી લઈને પ્રાણીઓ નું વસવાટ નું આ કેન્દ્ર રહીયુ. પણ દિવસો વીતવા ની સાથે અહીંયા માનવ અતિક્રમણ ના કારણે અને બિન અધિકૃત રિતે રણ માં કબ્જો કરી ને બેઠેલા આવા લોકો નું એક ખુબ મોટુ વિશાળ સેલાબ આવ્યુ હોય તેવું કહી શકાય. હાલ
ઘૂડ ખર અભિયારણ ની જમીન પર પૂરો કબ્જો કરી લીધા બાદ હવે આ લોકો ફોરેસ્ટ વન વિભાગ ની આવેલ જમીન ઉપર પણ પૂરો કબ્જો જમાવીને બેસી ગયા છે.

આમ તો સરકાર દાવા કરી રહી છે કે બિન અધિકૃત રીતે જમીન પચાવવા વાડા પર કડક પગલાં લેશુ પણ અહીંયા એ નિયમો ના લીરે લિરા ઉડાડતા અમુક અતિક્રમણ શિકારી અગરિયા ઓ પર હવે સેન્ચુરીયન વિભાગે લાલ આંખ કરી છે.

આ પણ જુઓ : પાટણમાં યુવક પોતાના પર કેરોસીન છાંટીને બજારમાં દોડ્યો

હાલ કચ્છના નાના રણ માં ઘુડખર અભિયારણ (Ghudkhar Sanctuary) , ફોરેસ્ટ વનવિભાગ, સેન્ચુરીયન વિભાગ જેવા મોટા મોટા સરકારી ખાતા પાસે કબ્જો હોવા છતાંય સેન્ચુરીયન વિભાગ દ્વારા તો શિકાર અને રણ માં ગેર કાયદેસર કબ્જો જોતાં કામગીરી હાથ ધરાઈ છે પરંતુ નોર્મલ ફોરેસ્ટ દ્વારા મૌન કેમ સેવાઈ રહીયુ છે તેવા એનોકો સીધા સવાલો જનતા ના મુખે ઉઠવા લાગેયા છે.

હાલ શિકારીઓ અને જમીન દબાણ ને ધૈયાને લેતા સેન્ચુરીયન વિભાગ હરકત માં આવ્યુ છે ને આડેસર ના RFO મિસ્ટર મોદી દ્વવારા તેવું પણ જણાવાઈ રહીયુ છે કે અમારી ટિમ દ્વવારા સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમય માં સર્વે પૂર્ણ થયાં બાદ તમામાં અગરિયાઓ ના GPS લોકેશન ટ્રેક કરી કેટલા અગરિયાઓ આ રણ વસવાટ કરે છે તેનું મૂલ્યાંકન કરવામાં આવી રહીયુ છે અને ગેર કાયદેસર રીતે બનેલ બોર ને દૂર કરવામાં આવશે અને તેમને પાટણ જીલ્લા લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્ડ ઇસીયુ કરાયા હશે તો તે પણ રદ કરાવામાં આવશે.

અગરિયાઓ ના નામે ચરી ખાતા અને અગરિયા બની બેઠેલા અમુક તત્વો જે ખરેખર અગરિયા ઓના હાથ માં મહેનત કરવાનું સાધન દાંતારા હોવું જોવે એની જગીયા એ હાથ બનાવટી બંદૂક લઈને રણ માં આવી જાય અને રણ માં વસવાટ કરતાં અબોલા પશુઓ નો શિકાર કરી ને સૃષ્ટિ વિરુદ્ધ પ્રવુતિ કરે તેવા લોકો પર ક્યારે અંકુશ આવશે તે એક સવાલ છે.

આ પણ જુઓ : ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેન જોવા મળતા સરકારે લીધો મોટો નિર્ણય

હાલ સાંતલપુર પોલીસે અગરિયા બની ને બેઠેલા અને રણ ના કાર્ય સાથે સંકળાયેલા 2 આરોપી ને દબોસી લઈને અન્ય બે વેકતી સામે ગુનો નોંધી જેલ ના હવાલે કરી દેવાયા છે તેમાં એક આતરનેસ ગામનો કારગિલ માં બે વર્ષ થી બોર ધરાવે છે અને તેની પાસે અગરિયાઓ ની ચોપડી વારુ કાર્ડ પણ છે. હવે આ કાર્ડ તેમને કેવી રીતે મળિયું? , કોણે આપિયું?

રેફરેન્સ આપનાર સ્થાનિક સંસ્થા દ્વવારા આવા અગરિયા બની ને બેઠેલા લોકો ની ખરાઈ કરવામાં આવી છે કે કેમ? આવા અગરિયા બની ને બેઠેલા લોકો કચ્છ ના નાના રણ માં કેટલા હશે તેવા અનેકો સવાલો પરમ પ્રગત રીતે કામ કરતાં અગરિયા નામુખે ઉઠવા પામેયા છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024