• સુરતની કનસલ્ટન્સીએ રાજસ્થાનની યુવતીને બેંગલુરૂની મેડિકલ કૉલેજમાં એડમમિશન અપાવાના નામે છેતરપિંડી કરાઈ
  • સુરત શહેરમાં સતત ચિટિંગના બનાવો સતત વધી રહ્યા છે ત્યાં વધુ એક કિસ્સો સામે આવ્યો.
  • બેંગલુરૂની મેડિકલ કૉલેજમાં પ્રવેશ અપાવવાના બહાને ડુમ્મસ રોડ ની ટેલેન્ટ એરા સર્વિસે એક વાલી પાસેથી રૂ. 30 લાખ પડાવી લીધા અને રૂપિયા પરત નહિ આપતા પોલીસ માં વાલીએ ફરિયાદ નોંધાવી છે.
પ્રતિકાત્મક તસવીર
  • શહેરના ડુમસ રોડ પર આવેલ લક્ઝૂરીયા બિઝનેસ હબમાં ટેલેન્ટ એરા સોલ્યુશન એન્ડ સર્વિસીસના સંચાલકોએ રાજસ્થાન કોટાની યુવતીને બેંગ્લોરની વૈદેહી મેડિકલ ઇન્સ્ટીટયુટ એન્ડ રિસર્ચમાં એમ.બી.બી.એસમાં એડમીશન અપાવવાના બહાને રૂા. 30 લાખ પડાવી લઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધાઈ છે.
  • જોકે, એડમીશનના નામે કંપની દ્વારા અન્ય લોકો સાથે પણ ઠગાઇ કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.