લગ્ન જીવનમાં ખુશી લાવે છે એવું ઘણા લોકોનું માનવું છે. પરંતુ કેટલીક વખત પાર્ટનરની અશાંતિને કારણે જ્યારે લાઇફ નકારાત્મક થવા લાગે છે એવામાં કેટલાક લોકોનું માનવું છે કે એકસ્ટ્રા મેરિટિયલ અફેયર લાઇફમાં ખુશી લાવે છે મહિલાઓની અપેક્ષા પુરૂષની બીજી મહિલાઓ પ્રત્યે વધારે હોય છે અને અફેપ કરતા આ ધારણા ઘણા લાંબા સમયથી ચાલતી આવી રહી છે. પરંતુ એવું નથી. મહિલાઓ માટે આ ખુશી પુરૂષોની તુલનામાં અનેક ગણી વધારે હોય છે. હાલમાં થયેલી એક શોધમાં આ વાતને સાબિત કરવામાં આવી છે.

આ શોધને જર્ન ઑફ સેક્શુઅલિટીમાં પ્રકાશિત કરવામાં આવી. આ શોધમાં મળ્યું કે મહિલાઓ પુરૂષોની તુલનામાં તેના પાર્ટનરને દગો આપી વધારે ખુશ હતી. આ રિસર્ચમાં મળ્યું કે જે મહિલાઓ તેમના પ્રેમીથી ફિજિકલ હતી અને જે અઠવાડિયામાં એક વખતથી વધારે સંભોગ કરતી હતી તે તેના જીવનમાં સારો અનુભવ કરે છે.

આ શોધમાં માત્ર તે મહિલાઓ એકસ્ટ્રા મેરિટિયલ અફેરથી ખુશ હતી જેમના લગ્નજીવનમાં સમસ્યાઓ હતી. 1000 મહિલાઓમાંથી વધારે મહિલાઓનો જવાબ હતો કે તેમના સારા જીવન માટે પોતાની શરત પર ચાલે છે અને તે પુરૂષને અફેર માટે પસંદ કરે છે જે તેમના માટે સૌથી સારો વિકલ્પ હોય. આ પુરૂષોમાં ખાસ કરીને અસ્કૉર્ટ્સ સામેલ હતા. જેનાથી તે મહિલાઓની શારીરિક અને માનસિક જરૂરિયાત પુરી થઇ શકે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.